પાદટીપો

વિશ્રામ ૧ની પાદટીપો

સ્તુતિ

સંતોનાં મંડળ

સર્વના સ્વામી

અંતર્ધાન

ચરણકમળ

વેદ

મૂળપુરુષનું

મૂળ કારણ

નાશ કરનારા

વિશ્રામ ૨ની પાદટીપો

વદનાર, બોલનાર

કોશ કાઢવા માટે વપરાતું જાડું દોરડું

મનોરથ, અભિલાશા

વિશ્રામ ૩ની પાદટીપો

પાર ન પામે

અમૃત

વિશ્રામ ૪ની પાદટીપો

ભાન ગુમાવેલા

લાગભાગ કર્યા વિના અખંડ

પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્ત્વ, પ્રધાન-પુરુષ અને પ્રકૃતિ-પુરુષ એ આઠ આવરણ

વિશ્રામ ૫ની પાદટીપો

મનુવાર = આગ્રહ

બ્રહ્માંડ

રાજીપો

સુખ દેનારા ભગવાનને

વિશ્રામ ૬ની પાદટીપો

અથવા

યોદ્ધા સાથે

ઇનામ, બક્ષિસ

અનુમાન, કલ્પના

શરીર, રૂપ

સંઘ, સમૂહ

સૂર્ય

વિશ્રામ ૭ની પાદટીપો

થાળી, વાટકો, લોટો વગેરે

ઓછું, ખોટ્ય

વિશ્રામ ૮ની પાદટીપો

મારાથી

પ્રેમી, ભાવનાવાળા

ક્ષણે-ક્ષણે

ઘોડે

કલ્પનામાં ન આવે એવું અણધાર્યું

અદૃશ્ય

વર્ણ – રઘુવીર = ૪ × ૭ = ૨૮ + ૧ ચંદ = ૨૯ × ૧૦ = ૨૯૦ ÷ ૧૪ રત્નો = ૧૦ શેષ વધે તેના × ૧૦ = ૧૦૦ વર્ષ

સંસારરૂપી સમુદ્રના જળથી

કરોડ પ્રકારે

પૃથ્વી

કરોડમો ભાગ

જગન્નાથપુરી

કોણ

ચૂનો દેવરાવ્યો, પ્લાસ્ટર કરાવ્યું

વિશ્રામ ૯ની પાદટીપો

એક પ્રકારનું અશુભ મુહૂર્ત

એક પ્રકારનું અશુભ મુહૂર્ત

પાર્વતી

દિવસનો

દોઢ કલાક

અનાજનો કોઠાર

બળતણ

કથાનો સાર

વિશ્રામ ૧૦ની પાદટીપો

સોપારી

પ્યાલું

બહેન

સ્વાતી નક્ષત્રમાં પડેલું વરસાદનું ટીપું

મંડ્યા રહે

ઋતુ

દૂધ પીવું

તોફાન, ધમાલ

ધન

ફુરસદ, નવરાશ

એક અધ્યાયમાં

આયુષ્ય પૂર્ણ થાય ત્યારે

બંધાયેલા

સિદ્ધ થાય

અંતર્ધાન

વિશ્રામ ૧૧ની પાદટીપો

મુખ્ય મણકો

રોગ અને તેના ઔષધને પારખવાની વિદ્યામાં

તરત

પત્ની

સંવત ૧૮૮૭

અગ્નિમાંથી

છાપરાના નીચેના છેડાનાં નળિયાનું

છાપરાની ટોચે

તેજ, શક્તિ

વિશ્રામ ૧૨ની પાદટીપો

સંવત ૧૮૮૯

અગિયારમાની વિધિ, કારજ

રાત્રીના

પહોર = ત્રણ કલાક

ગરમી

ઝેર

વિશ્રામ ૧૩ની પાદટીપો

કૂકડા

વ્યાકુળ

મશ્કરી, ઠેકડી

બ્રહ્માના પણ સ્વામી

હોંશથી, ઉમંગથી

હાથીનું

મગર

મદદે

આશ્ચર્યકારી

પ્રતિજ્ઞા, બિરૂદ

તતકાળ

તતકાળ

કીર્તન

વિશ્રામ ૧૪ની પાદટીપો

અદૃશ્ય રહીને

મોટા, વિશાળ

ધાબળો

ચાલ્યો

તકલીફ, મુસીબત

શ્રી = લક્ષ્મીજી

સહ = સાથે

તીર્થે જા

શ્રીકૃષ્ણના પિતા = નંદ

સ્વામી = પતિ

શ્રીસહજાનંદ સ્વામી

વિશ્રામ ૧૫ની પાદટીપો

ભરૂચમાં

મજબૂત

વિરલ

વિશ્રામ ૧૬ની પાદટીપો

પત્નીની

ભેગું કર્યું

સુથાર

સંઘાડિયા, લાકડાં-ધાતુ વગેરેને ઘાટ ઉતારવાનું કામ કરનાર

વિશ્રામ ૧૭ની પાદટીપો

નાશ

માર મારી

દુશ્મન

ચોખાની એક જાતની મીઠાઈ

બાફેલું કઠોળ

દૂધની સાથે રાંધેલ સેવ

સુખડી

ગુલાબજાંબુ

સ્વાદિષ્ટ

મહિનદીના કાંઠે આવેલા પ્રદેશમાં ઉત્પન્ન થતાં

શોભતાં, પસંદ પડે તેવાં

ગાયનાં

વાનરોમાં શ્રેષ્ઠ એવા હનુમાનજી

રક્ષણ કરનાર, તારનાર

વજ્ર જેવાં મજબૂત અંગોવાળા

ભૂતનો રાજા

એક પ્રકારના હલકા દેવ

અધોગતિ પામેલ સ્ત્રી જાતિના ભૂતો

અધોગતિ પામેલ સ્ત્રી જાતિના ભૂતો

એક પ્રકારનો અધમ દેવ

અધોગતિ પામેલ સ્ત્રી જાતિના ભૂતો

પીડા કરવાનો તાંત્રિક પ્રયોગ

સ્ત્રી

દેવો, વિદ્વાનો

નાશ કરનાર

કેળનાં પાનની

સેવક

પવિત્ર

પોપટ, એક જાતનાં પક્ષીઓ

કમળો

કજીયો, કેસ

જગત

ભરત ભરેલું માંડવાનું કપડું

પ્રત, પત્રિકા

ઠગના શત્રુ

વિશ્રામ ૧૮ની પાદટીપો

સજ્જનતા

ધન

મોટો અવાજ

રામપ્રતાપભાઈનો બંગલો

ભગવાને આપેલું

વિશ્રામ ૧૯ની પાદટીપો

શોભિતા

મજબૂત

કાગળમાં

પ્રેમભાવ

ઉત્સાહ

સુરત

લક્ષ્મીબાગે

શેષનાગ

આકાષ

હજાર

નાશ

હવેલી

વિશ્રામ ૨૦ની પાદટીપો

કવિ, વિદ્વાન

નિવારણ, નાશ

ચરણમાં

સતત, હંમેશાં

સૈરાષ્ટ્રમાં

મંદિર

રાજકોટ

સ્વધામગમન લીલા

અમૃતનું

સાગર