પાદટીપો

વિશ્રામ ૧ની પાદટીપો

મરણ પછી દશમા દિવસે કરાતી ક્રિયા

ભાદર નદીને કાંઠે

તેરમાનું

વેદના કહ્યા પ્રમાણે

૬ ફૂટ જેટલું

સ્ત્રી

સદ્‌વિચાર કરવો

સમજણપૂર્વક સહન કરવું અથવા સુખ-દુઃખાદિક દ્વંદ્વથી પરાભવ નહિ પામવાપણું

ઇન્દ્રિયો જીતવી

સરળપણું, નિખાલસતા

ઇચ્છે

બળ

પરાભવ ન પામવું

શૂરવીરતા

ધીરજ

ઉદારતા

સ્થિરતા

બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યની

નિયમ

ગૃહસ્થોએ રાખવાનો એ નામનો અગ્નિ

હોમવા યોગ્ય

વિવાહ

વિશ્રામ ૨ની પાદટીપો

મુંજ નામના ઘાસની દોરીનો કંદોરો

ધોતિયાં

બ્રહ્મચારી

બ્રહ્મને જાણનાર

અભ્યાસ પૂર્ણ કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે

વિદાયવિધિ

પિતૃ આદિ દેવને પ્રસન્ન કરે

પૂણ્યકાળમાં

હોમ કરતી વખતે બોલાતા મંત્રો

પાનબીડું

એક પ્રકારનું હલકું ધાન્ય

જુવાર જેવા દાણાવાળું હલકું ધાન્ય

ગોદડી

સંન્યાસી

સાધુ

વિશ્રામ ૩ની પાદટીપો

લાખ ગણો

ગમે તેવો પાપી હોય છતાં મોક્ષ થઈ જાય

ગાયો

બાળી દેનાર

રામાનંદ સ્વામીના ચૌદમાના દિવસથી

વિશ્રામ ૪ની પાદટીપો

ઉત્સાહથી

અક્ષરધામમાં

અપાર

આનંદ

ભગવાનને ન માનનાર એક મત

સ્ત્રી અને રસના

જાણે

ચાકરી કરીને

અથવા ધરેલાં

રથે બિરાજેલા

રથનું પૈડું ધારણ કરેલ કૃષ્ણ

અપાર

પર્વતો

અથવા ‘જગ કરનાર’

કોયલનો

૧ કોશ = ત્રણ માઇલ

દારૂખાનાનું રોકેટ

ખરાબ

વન

સંપૂર્ણ

કરડી, દબાવી

વિશ્રામ ૫ની પાદટીપો

મુસ્લીમ રાજાનો એક પ્રકાર

ગુરુપણાનો ઢાંગ

તારામંડળમાં

શોભે

નદીમાં રહેલ ઊંદા પાણીનો ધરો

વાળંદ

વસ્ત્ર

ખેતીમાં અર્ધા ભાગે રાખેલું કામ

પીરોના પણ પવિત્ર પીર—ઓલિયા; સુન્ની મુસ્લિમોના મોટા પીર

સ્વર્ગમાં, ધામમાં

વિશ્રામ ૬ની પાદટીપો

ધર્મદેવના પુત્ર શ્રીહરિ

શેષજી

કીડીઓ

વિશ્રામ ૭ની પાદટીપો

દયાળુ

ખાખરાના વૃક્ષનાં ફૂલ

એક જાતનો કાચો રંગ

સ્નાન

સૂર્ય

વાવ

એકદમ, સાવ

ગંગા નદી

વિશ્રામ ૮ની પાદટીપો

તૂઠી – પ્રસન્ન

વશ

બહેન

જગન્નાથપુરી

ખોપરીઓનો બનાવેલો હાર

મોઢું

(મુંજ) એ નામનું ઘાસ

કંદોરા

મજબૂત

એક યંત્ર (ગોરખપંથી રાખે છે)

રાજા

આગ ઉત્પન્ન કરનાર મંત્ર

દબાવવાથી

નગર

જમીનદોસ્ત, ધરાશય

હોઠ દબાવીને

વિશ્રામ ૯ની પાદટીપો

કલંક, લાંછન

વિશ્રામ ૧૦ની પાદટીપો

એ નક્ષત્રમાં

ચંદ્ર

જનોઈ બદલવાની ક્રિયા

ગણેશ

ખેતીકામ

શેષનાગ

વિશ્રામ ૧૧ની પાદટીપો

ગાયના છાણનો

દેશ-પરદેશમાં વહાણ દ્વારા કરાતો વેપાર

સમુદ્ર

ચરણકમળને

સાપનું બચ્ચું

આસક્ત

વિશ્રામ ૧૨ની પાદટીપો

સફેદ વાળ

રોગી

તુલસી

ગુગળ, એક જાતના વૃક્ષનો ગુંદર

માટી, ધૂડ

દારૂ

વિશ્રામ ૧૩ની પાદટીપો

સાધુ સહિત

૬ (છ)

એક મુહૂર્ત = ૪૮ મિનિટ

વિશ્રામ ૧૪ની પાદટીપો

લોહચુંબક

મંત્ર-જંત્રની ચોપડી

ધીરજતા

કિંમત

ધરતી, પૃથ્વી

ધારી ન શકાય તેવી

શ્રેષ્ઠ ઋષી

બળ, શક્તિ

મૂરખ લોકો

બકરાં

વિશ્રામ ૧૫ની પાદટીપો

સુખ-દુઃખ, મન-અપમાન, હર્ષ-શોકથી રહિત

પાણીનું નાનું વહેણ

નાસ્તો

સ્ત્રી

ખંડિયા રાજાનું લશ્કર (સુંદરજીભાઈના સાથીદારોને)

વિશ્રામ ૧૬ની પાદટીપો

જન્મસ્થળ

વિશ્રામ ૧૭ની પાદટીપો

દીકરી (લક્ષ્મી)

પતિ

સમૂહ

પૃથ્વી

ગાયનું રૂપ ધરી

ઉપાધી

રોગ

માણસોના ટોળા

દિશા

એ નામનું એક પક્ષી

રાજાને (એભલ ખાચરને)

વિશ્રામ ૧૮ની પાદટીપો

બદરિકાશ્રમની

વાણી ઉચ્ચારી

ચતુર લોકા સ્વર્ગમાં અનેક કલ્પવૃક્ષ પાસે બોરડીનો મહિમા ગાય છે

કૈલાશથી

મોક્ષસ્થાનથી

સુશોભિત

ઊંચું

પક્ષી

શેષનાગ

સરસ્વતી

સમૂહ

વિશ્રામ ૧૯ની પાદટીપો

વધેલી

લાઇન, હાર

ચરોતર પ્રદેશના વાઘેલા પગીઓ

મોટા કુટુંબવાળા

વિશ્રામ ૨૦ની પાદટીપો

એ નામના ઋષિ

પૂજન

વેદશાસ્ત્ર

વાત્રક નદી

સાબરમતી નદી

સત્યલોક

મજબૂત કાછડા

ઇશારો

વિશ્રામ ૨૧ની પાદટીપો

પર્વત

ઢગલા

શરીરના કોઈ અંગમાં ફોડકીઓ થયે એમાં જીવાત પડે એવો રોગ. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૧૮માં આજ્ઞા કરી છે કે જે કોઈ કુપાત્ર જીવ સત્સંગમાં આવે અને કુપાત્રતાનો ત્યાગ ન કરે તો તેને સત્સંગ બહાર કરવો.

અવિનાશી

નઠારું, ખરાબ

“રસ રોટલી કરજો,” એમ કહ્યું એટલે લોટમાં રસ નાંખી ભેગું કરી દીધું પણ પૂછ્યું નહિ કે, “કેવી રીતે કરાય?”

ઉત્તમ જાતિનો ઘોડો

સમાન અધિકારની ઇચ્છાવાળો, બરોબરિયો

કલમ

સાપ

જામનગર પ્રાંતમાં

પાપને હરનારા

પાણી રાખવાનું માટીનું પાત્ર

કચ્છ-કાઠિયાવાડી નાણું

જાહેર, ખુલ્લું

છેડો, તળિયું

વિશ્રામ ૨૨ની પાદટીપો

આકાશમાં

ખારું

પથારી કરીને, શાંતિથી

મશ્કરી, ફજેતો

વચનામૃત ગઢડા પ્રથમ ૪૬નો ઉલ્લેખ?

વિશ્રામ ૨૩ની પાદટીપો

મનુષ્યજન્મનું ફળ ગુમાવ્યું

માર્યા

ભૂંડા, ખરાબ

વિશ્રામ ૨૪ની પાદટીપો

શીતળા સાતમ (શ્રાવણ વદ ૭)

સુંદર

ચમરી ગાયના વાળમાંથી બનેલું જંતું ઉડાવવાનું સાધન

અહીં

બીજી જગ્યાએ

બળજબરીથી

વિશ્રામ ૨૫ની પાદટીપો

દાદ ખાચર નામે પ્રસિદ્ધ એવા ઉત્તમ ખાચર

લાડુબા અને જીવુબા નામે પ્રસિદ્ધ એવી દાદ ખાચરની બહેનો

ભાલાના અણીદાર ભાગ

નોકરની

કાન

વિશ્રામ ૨૬ની પાદટીપો

સમૂહ

ચંદ્ર

શ્રેષ્ઠ, ઉત્તમ

ભવસાગરમાં

મજબૂત

બોલ્યા

પરિવાર, સંબંધી

પ્રલય, વિનાશ

પોપટ

મેના

વિશ્રામ ૨૭ની પાદટીપો

નાની

રાજાના નોકર-ચાકર

રાજાના નોકર-ચાકર

વાછડાવાળી

ગરૂડ પર ફરનારા

યજ્ઞ

વેદનાં શબ્દો, વચનો

કાને ધરે

ધનુષ્યનું

ફેરો, ભટકણ

પોતાને ઘેર

પવિત્ર

અખૂટ

તળાવ

વિશ્રામ ૨૮ની પાદટીપો

એક કળશી = ૨૦ મણ

ખોબો

વૈદિક

ધર્મશાસ્ત્રની

રસોડા

અગ્નિમાં

સંગ્રહ કરે

વાપરે

ધજા-પતાકા

દાડમડી

કેળ

કોયલ

કરીને

મોર

અમૃત

ઘણી રીતે