ભડાકા
સારાં, ઉત્તમ
ધજા
ઘંટ
કુંતલ દેશના ઘોડા
પિપૂડી જેવું એક વાજું
મોટું નગારું
પહોળી
દુકાનો
નાણાની આપ-લે કરવા માટેનો કાગળ, ચેક
જોતાં
પુષ્પદોલોત્સવ (હિંડોળા ઉત્સવ)
સરભરા
ખાસ
છૂટા પડશે
ચાલતા થયા
કિલ્લાનો બુરજ
દરબારમાં
દાદા ખાચર
રાજા એભલ ખાચરની
બહેન
હાથ
મહેમાન
જરૂર
વિશ્વાસની દૃઢતા
અક્ષરઓરડીની
એભલ ખાચર
અપાર
પ્રયોજન
જ્ઞાની, વિદ્વાન
કેળ
દેવ સ્થાપન
ગણપતિના પ્રતિનિધિ
હોમનું એક પ્રકારનું કર્મ
યજ્ઞોપયોગી લાકડાં
મંગળ નામના ગ્રહને
એક વનસ્પતિ
એક વનસ્પતિ
ડાભડો
કમળ કાકડી
વેદનો સિદ્ધાંત
દેવનો
એંઠા મોઢે કે અપવિત્ર શરીરે
તે જગ્યાએ
દેવને ધરાવેલ
ઋતુ પ્રમાણેનાં
તે સમયે
સ્નાન
શિયાળ
સ્ત્રીરજ (વિર્ય જેવો ધાતુ)
વર્ષ
પાંછ વર્ષ
મળ
વર્ષ
મનાઈ કરેલ
ફૂલ
સુગંધ વિનાનાં
ગંદા-મેલા
આકડાનાં ફૂલ
માળી
કાગડા આદિ
કૂતરાએ અભડાવેલ
સસલું
વનમાં
ઓગણસાઠ (૫૯)
દારૂ, માંસનો સ્પર્થ
પગરખાં
મોચી
ભૂંડ
બહેરાપણું
અપચો
રુંધીને
કલ્પ – બ્રહ્માનો એક દિવસ (મનુષ્યના ૪ અબજ અને ૩૨ કરોડ વર્ષ)
ખાવાના
જરૂર, ચોક્કસપણે
પાપ
નુકશાની
જૂનું વસ્ત્ર
અર્થાત્-અડગપણે, સફળ
પૈસો
જામીનગીરી
દેવ-મંદિરના રૂપિયા
અણધાર્યો
મુખથી
રાત્રી
કચરો
સાફ કરી
સાક્ષી
સ્ત્રીઓ
મરઘી, કુકડાનાં
ધોયાં
કરવી
બાકી
સૂર્યોદય વખતે જે તિથિ હોય તે
સુદ
પડવો, એકમ
વૃષભ નામની રાશી
વદ
વૃષભ નામની રાશી
ઓછું
લોપ
સૂર્યોદય પછીનો સવારનો સમય (૮:૨૫ થી ૧૦:૪૮)
પહેલી
ધર્મદેવનો જન્મ
મત્સ્યાવતારની
જડ-ચેતનમાં વાસ કરીને રહેલા
પરમેશ્વર-સર્વના ઉપરી
સમગ્ર વિશ્વને ધારનાર પરમાત્મા
ભમરો
દુઃખ, ચિંતા
વાસુદેવનારાયણની
શોભે
સૂર્ય
પ્રથમ
અચિંત્યાનંદ બ્રહ્મચારીના મુખથી
ચરણકમળ
ભાગોળે
વેદ
અનેક
ઓસરી
રેશમનું જાડું ગાદલું
૪ કલાક ૩૦ મિનિટ = રાત્રીના સાડા દશ
ભગવાનના શરણે
દાંતની શુદ્ધિ
વાસણનો થેલો, ઝોળી
બેહાલ
સાપને
કુત્રિમ, ઔપચારિક, ઉપજાવેલી
અતિ આનંદ
પમાડો
ભગવાને સ્નાન કરેલું
જોઈ
ઇન્દ્ર
શંકર
વિષ્ણુ
દંભ
વડેઉ માતાની
નાશ, ભાંગી નાખે
લાખ
મુશ્કેલીથી તરાય એવી
ભૂલ
પાણી ઉપર
લીટો પાડે
પત્ની
રાજ્ય
નદી-તળાવના સૂકા ભાગમાં પાણી કાઢવા કરેલો ખાડો
દ્વારકા
ઉજ્જૈન
શિવકાંચી-વિષ્ણુકાંચી (હાલ કાંજીવરમ)
આકાશમાં
હાથી
જમીન આદિક મિલ્કત
કેદખાનું
સત્યયુગ
પવિત્ર
એક જાતનું વૃક્ષ
શોક રહિત
આ વિશ્રામની ૧૨મી કડીમાં છ લોકનાં નામ બતાવવાનું કહે છે પરંતુ અહી સત્યલોકને સાતમો કહે છે. ખગોળ-ભૂગોળના વચનામૃતમાં સત્યલોક ને છઠ્ઠો કહ્યો છે. માટે અહિ સત્યલોકને સાતમો કહ્યો છે તે શક્ય છે કે ભૂર્લોક, અર્થાત્ મૃત્યુલોક, ગણીને સત્યલોક સાતમો થાય છે.
અસુરોનું
સર્પ
શેરડીનો રસ
મદિરા, દારૂ જેવું
ઘી જેવું પાણી
દૂધનો સમુદ્ર
દહીંના ઘોળવા જેવો
હિરણ્યમય
કઠોર, મલિન
(માલવ) રાજસ્થાન અને ગુજરાતની પૂર્વ સીમાનો મધ્યપ્રદેશનો ભાગ
(મારુ) પશ્ચિમ રાજસ્થાનનો એક દેશ
આંધ્રનો એક પ્રદેશ
કેરલનો પ્રદેશ
સ્ત્રી
મનુષ્યનો દેહ
૧ પળનો ૬૦મો ભાગ
૨૪ સેકન્ડ = ૧ પળ
કહેવાય
માપ
છ
દિવસ-રાત
લીન
પૃથ્વીને ભેદીને બહાર નીકળનારા દેહ: વૃક્ષ, લતા આદિક
ઈંડાંમાંથી ઉત્પન્ન થનાર દેહ: પક્ષી, સર્પ આદિક
મળ, કીચડ તેમજ પરસેવામાંથી પેદા થનાર દેહ: માંકડ, ચાંચડ આદિક
ઓરથી ઢંકાયેલ જન્મ પામે તેવા દેહ: મનુષ્ય, પશુ આદિક
આમન્યા
નકામું ગણે
આંખો
ઘૂવડ
માર માર્યો
ખરાબ, ભૂંડી
સાથી, રક્ષણહાર
વાયવ્ય = ઉત્તર-પશ્ચિમ વચ્ચે ખૂણાની દિશા
સ્વતંત્રપણે, મન ફાવે તેમ
જનોઈ
લોહીવાળા ઝાડા
મીઠાવાળું પાણી
તરવૈયો
હરિફાઈ કરવાથી
શંકરે
કાતિલ ઝેર
શેરડીમાં
પોપટ
વાણી
અહિ ‘અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરવી’ તેવો ભગવાન સ્વામિનારાયણનો સ્પષ્ટ અભિપ્રાય આ પ્રસંગે જણાય છે.
રૂંવાડાંના છિદ્રમાં
આ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ સ્વામીની વાતો ૭/૧૭માં સુંદર રીતે વર્ણવ્યો છે.
મોટો દીકરો
વાંધો
પિતૃઓ
સમ્રાટ, રાજાધિરાજ
માન ભરેલી પદવીઓ
ડખલ, નુકશાન
સહિત
ડગે નહિ એવા નિષ્ઠાવાન
સ્ત્રીઓ
નિહાળે
ઉત્તમ, સારા
અખંડ, અવિરત
ગાયકો, સંગીતકારો
શરીર
વનમાં ફરનારા
બીજાના માટે
બગલા
નાકેથી પાણી લઈ મોઢેથી કાઢી નાખવાની ક્રિયા
હાથી
મનોહર, સુંદર
ઇચ્છા
દાઝ, બળતરા
ગરીબાઈ
ટૂંકા
ગાય
નિશાન
ચરણ
પવિત્ર
પ્રસન્ન
અભિમાન, ગર્વ
વિના આમંત્રણે
ઘીના
પાનમાં મુખવાસ ભરીને
દેવોના દેવ
ઉન્મત્ત
સંભાળ
એ નામનું નવું ગામ
ધર્મનો માનેલો ભાઈપણાનો ભાવ
મથુરા
દયા
સવારના ૧૦:૪૮નો સમય
દિવસ
હે રાજન્!
દાઢી-મુંડન
ઉતાવળા
અખાત્રીજ – વૈશાખ સુદ ૩
સાપ
નવા વાદળાં સમાન વર્ણવાળા ભગવાન
સામવેદના પ્રકરણના નામ છે
સામવેદના પ્રકરણના નામ છે
શંકર
પવન
દિશાઓના રક્ષણ માટે રહેલા હાથી
પૃથ્વીને ધરનારા શેષનારાયણ
ઐશ્વર્ય
અવગતિયા આત્માને રહેવા માટેના લાકડાંનાં ઢીંગલાં
માનતા
ચાંદીની આંખોવાળો
જળના દેવની
યમુના
ગંગા
પાપ રહિત
કાયમ માટે
નદીમાં રહેલ ઊંડા પાણીનો ધરો
માછલાં
સીધે સીધા
હસ્તક
પરણાવવા
છાના અથવા કોઈને જણાવ્યા વગર
ઘોડા
બારીક વણાટની પાઘડી
કોઈને
મુશ્કેલ, અઘરું
દુશ્મનનું
થોડું જાણનાર
એક સાથે સો કે હજાર પ્રશ્નો પૂછનાર
કાબેલ, હોશિયાર
કોઈ
આઠ લાખ
તીર
છાપરાના છેડાનો ભાગે
છાપરા વચ્ચેનો ઊંચો ભાગ
ધૂળ, માટી
દારૂથી
મુશ્કેલીથી ચલાય એવો
કુસંગમાં, ખોટા રસ્તે
ઘર, સ્થાન
મંતરેલી ભસ્મ
બળવાન, પરાક્રમી
યજમાન, સૌજન્ય
વિષ્ણુ
શંકર
રાજા
બહાનું
બુંદીના
છાશ કે પાણીમાં મીઠું નાખી બનાવેલ બાજરી વગેરેની થુલી
ફોતરાંથી
એ નામનું હલકું અનાજ
એ નામનું હલકું અનાજ
મહારાષ્ટ્રના પેઠણ ગામની પ્રખ્યાત પાઘડી
સૌને અનુકૂળ આવે એવો, શ્રેષ્ઠ
બોર
પ્રભુનાં બંને ચરણ
ઊંડા પાણીનો ધરો
ઉન્મત્ત, ગાંડા-ઘેલા
વેરાગી
વસ્ત્ર
કુબેર
નાશ ન થાય એવા
અરબસ્તાનમાં આવેલ મુસલમાનોનાં તીર્થસ્થાન. જેમાં મક્કા એટલે મહંમદ પેગંબરનું જન્મસ્થાન અને મદીના એટલે તેમનું અંતિમસ્થાન(કબર) છે.
મુક્તોના સ્વામી, અવતારી પુરુષ
ત્રણ કોશ ચલાવી શકે તેવો
ચૂનાથી ચણેલી
ચરણપ્રસાદીનું જળ
પાવન
કૂવાનું પાણી
વધેલું, પ્રસાદીનું
વૈષ્ણવ, શૈવ, શાક્ત, અઘોરી
સનાતન ધર્મની બાવન પીઠો
કળિયુગનો મેલ પાપ
એભલ ખાચર
સ્ત્રીઓ
શિવકાંચી-વિષ્ણુકાંચી (હાલ કાંજીવરમ્)
મહેલ
કોઈ
ગુણગાન સાંભળવાં, શ્લોક-કીર્તનો ગાવાં, સ્મૃતિ કરવી, ચરણની સેવા અર્થાત્ નીચી ટેલ કરવી, અર્ચના-પૂજા કરવી, અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામ કરવા, દાસભાવે ભગવાનની આજ્ઞા પાળવી, મિત્રભાવે નિષ્કપટપણે વર્તવું, સર્વસ્વ સમર્પણ કરવું; આ નવ પ્રકારની ભક્તિ છે. (ભાગવત: ૭/૫/૨૩)
પુત્રી (સીતા)
ભિક્ષા
હોંશ, ભાવના
આંકડાના ડોડામાંથી નીકળતા હલકા તંતુઓ
લડતાં
શિવલિંગમાં બેસાડેલ થાળું
અતૂટ
ઈલાજ ન હોય તેવો રોગ
પત્ની
પગમાં પહેરવાની રૂપાની બેડી (ઘરેણું)
કાનનાં લટકણિયાં