॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૧૪: ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું
મહિમા
તા. ૧૦/૭/૧૯૬૧, મુંબઈથી સ્વામીશ્રીએ એક સુંદર પ્રેરણા પત્ર ‘સ્વામિનારાયણ પ્રકાશ’ દ્વારા સમગ્ર સત્સંગ સમાજ પર લખ્યો. તેમાં જણાવ્યું, “... દાસના દાસ થાવું. ગઢડા પ્રથમ ૧૪ ને ગઢડા મધ્ય ૬૨, તેમાં દાસનાં લક્ષણ કહ્યાં છે, તે વાંચી વિચારવું. માટે સંતો તથા હરિભક્તો, મહારાજ તથા સ્વામીનું બળ રાખીને દાસત્વ-ભક્તિ સિદ્ધ કરવી.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૬]
10 July 1961, Mumbai. Yogiji Mahārāj wrote an inspiring letter from Mumbai (which was published in the Swāminārāyan Prakash) to the Satsang community: “Become a servant of servants. The attributes of a true servant (dās) have been described in Gadhadā I-14 and Gadhadā II-62; one should read and think about this. Therefore, sadhus and devotees should keep the strength of Mahārāj and Swāmi and perfect their devotion of servitude (dāsatva-bhakti).”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/206]