ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨

સંત-સમાગમ

સત્સંગે કરીને જેવી બુદ્ધિ સ્થિર થાય છે તેવી તો માર્યે પણ સ્થિર થાતી નથી. તે ચોર છે તેને મારે છે તો પણ એ મારગે ચાલે છે પણ સત્સંગે કરીને સવળી સમજણ આવી હોય તો એ માર્ગે ચલાય જ નહિ. ને સત્સંગની લાજ રાખવી, નિયમ રાખવાં, પણ મનનું માનવું નહિ. (૪૫)

પ્રકરણ/વાત: ૧૨/૧૨૭

Vat Selection


Type: Keywords Exact phrase