॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
॥ સત્સંગદીક્ષા ॥
स्पर्धया
સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપ તથા યાત્રા ઇત્યાદિ સાધન કરીએ તે માને કરીને, દંભે કરીને, ઈર્ષ્યાએ કરીને, સ્પર્ધાએ કરીને, દ્વેષે કરીને કે પછી લૌકિક ફળની ઇચ્છાથી ન જ કરવું. પરંતુ શ્રદ્ધાએ સહિત,
One should never perform sevā, devotion, discourses, meditation, austerities, pilgrimages and other endeavors out of vanity, pretense, jealousy, competition, enmity or for the attainment of worldly fruits. However, they should be performed with