॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
॥ સત્સંગદીક્ષા ॥
ततः पूजाऽधिकाराय
Show
ત્યાર બાદ સત્સંગને આશ્રિત
ShowThereafter, to gain the privilege to
Showअक्षरमहमित्येवं
Show
ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને
ShowThereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra
Showअक्षरब्रह्मरूपत्वं
Show
ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’† એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે
†મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું.
ShowThereafter, to gain the privilege to perform puja, a devotee who has taken the refuge of satsang should meditate on their ātmā while contemplating upon the glory of Bhagwan. The sacred mantra ‘Aksharam-aham Purushottam-dāso’smi’9 should be recited with joy and devotion. One should identify
9. This mantra should be recited as written. The meaning of this mantra is as follows: “I am akshar, a servant of Purushottam.”
Showहरिर्ब्रह्मगुरुश्चैव
Show
ભગવાન અને બ્રહ્મસ્વરૂપ
ShowOnly Bhagwan and the Brahmaswarup
Show