પાદટીપો

વિશ્રામ ૧ની પાદટીપો

જગન્નાથપુરી

શીવકાંચી-વિષ્ણુકાંચીથી

નદી કાંઠે

ધ્રાસકો

હૃદયમાં અતિશય

ધ્રાસકો

જતાં રહ્યાં

આફાર, સહાયક

નાનો ભાઈ

ભાગ્યના લેખ લખનાર બ્રહ્મા

કૂવામાં ઉતારી દોરડું લઈ લે તેની જેમ અધવચ્ચે દગો દીધો

સમુદ્રમાં

સુખદાઈ શ્રીહરિને

અમુક પ્રતોમાં ‘પળે’ શબ્દ છે.

ઉજડ વનમાં

કોમળ

કાંટા

કાંટા

ઇચ્છાને

બનાવ

પથારી

ભાઈની પત્ની, ભાભી

પતિના નાના ભાઈ

લાલ

સાથળ

કેળ

રાત્રે ખીલનાર કમળનાં પત્ર

જેવું

પોપટની ચાંચ

ઘર

વન

વાટ જોઈ આતુર થઈ રહેવું

પછી

બચાવો! બચાવો!

હનુમાનજી

મંદિરો

વિશ્રામ ૨ની પાદટીપો

પાણી

સૂર્ય

નજર

ધનુષ્ય

ચમકારા

વાદળોના સમૂહ

ગોકળગાય

ઉનાળામાં થતી એક વનસ્પતિ જે વરસાદ પડતાં સુકાઈ જાય છે

પૃથ્વીના સંગે

બે પહોર = ૬ કલાક

પાણી ભરવાના વાસણ

મંત્રેલી ભસ્મ

ઉતાવળી

દિશાઓના રક્ષક દેવો

વિશ્રામ ૩ની પાદટીપો

યમુના

ગોમતી

દેવતાઓનો સમૂહ

સૂર્ય

આથમ્યો

મંત્રેલ?

ભ્રમ વિનાના

બે પહોર

મદ ભરેલો

નાનો, બાળ

વિષ્ણુ ભગવાન

ભય

ઋણ, દેવું થઈ જવાથી

સાચો યોગી, સાધુ

બ્રહ્મા અને શંકર

મનુષ્યજન્મ

મોટાં, અતિ

દેવોના રાજા ઇન્દ્ર

ગરુડ (ગરૂડ તથા નારદાદિનું તપ સ્થાન)

જ્ઞાની પુરુષો

નરનારાયણ

નિર્ભય

વિશ્રામ ૪ની પાદટીપો

હાલમાં

ભમરાની જેમ જરૂર પૂરતી

ઉપવાસ કરીને

સર્વજ્ઞ

વસાવજે

અગ્નિ

ઘાટા, મોટાં

હાથી

સ્થાવર-જંગમ સહિત આખું વિશ્વ

પાણીનો ધરો

લાખ

વિશ્રામ ૫ની પાદટીપો

૫૦૦

નિર્વસ્ત્ર

મસ્તકમાં તાળવાની વચ્ચે તે સ્થાનમાં

૬૦ કિ.મી.

સંપૂર્ણ

જાણે, માને

પહોંચ્યા

સત્યુગને

રાજા

દહીં

સંસાર સાગરનાં

રાજા

વેદોનું રહસ્ય

બે મહિના

દિવસે

વિશ્રામ ૬ની પાદટીપો

જંગલી

સિંહ

હાથીઓને

રીંછ

પાડાઓ

નક્કી

રાજા અભેસિંહ

હોડીમાં

(૧) શંકર પક્ષે: માથે સુંદર જટા તથા ચંદ્રને ધારી રહેલા, કામદેવને ક્રોધાગ્નિથી બાળી નાખનાર, અષ્ટાંગ યોગને સિદ્ધ કરનાર અને સદા પોઠિયાને સાથે રાખનાર એવા શ્રીનીલકંઠ મહાદેવને હું વારંવાર નમસ્કાર કરું છુ. (૨) વર્ણી પક્ષે: હે નીલકંઠવર્ણી! આપશ્રી માથે સુંદર જટા અને કપાળે સુંદર ચાંદલાને ધારી રહ્યાં છો. કામ આપથી ડરીને સદા દૂર રહે છે. આપે અષ્ટાંગ યોગને સિદ્ધ કર્યો છે. વળી, આપ સદા બ્રહ્મચારીના ધર્મોનું પાલન કરતા જણાવ છો એવા હે નાથ! આપને વારંવાર હું વંદન કરું છું.

છોડે

સ્ત્રી

દુઃખ દેનાર

મોટા મોટા

ધન-દોલત

હઠ, જીદ

મારે

મારાથી

વન અને પર્વત

આનંદથી વિચર્યા

વીત્યા પછી

વિશ્રામ ૭ની પાદટીપો

અઘોર પંથના બાવાઓ

નાસી જાય

વામમાર્ગી

અગ્નિ

કરોડો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ

મૃગચર્મ ધારનારા

કુક્રમોનો નાશ કરનારા

કમળ પર આસન કરનાર

સર્વેને સુખી કરનાર

ચંદ્ર સમાન મુખવાળા

ચૌદલોકમાં પ્રકાશ કરનારા

સદ્‌ગુણોનો પર્વત

ઇન્દ્રને મુક્ત કરનારા

કૃપારૂપી ધન

ઉત્તમ ઉપાય

નિર્વિઘ્ન, અવિનાશી

માણસોના મનને શુદ્ધ કરનાર

પૃથ્વીને પાવન કરનાર

ઘોડા તથા હાથી

ચરણમાં રાખે

સતત

તિરસ્કાર કરનારા

પ્રસિદ્ધિ, કીર્તિ

અગ્નિખૂણામાં

પોતાના સ્વરૂપનું

વીત્યા

શાંતિ

દૂધ-દહીં

પાખંડી

પૃથ્વી

ગાય

ગાયરૂપ પૃથ્વીનું

પૃથ્વી

કાર્ય

વિંધ્યાચળ પર્વતને અગત્સ્યમુનિએ આપેલ વાયદો હજી અધૂરો છે તે વાત

ખેતરમાં ઊઘાડેલ છોડવા, મોલ

ગઈ

અધર્મ વધારનાર

કુસંપ

વિશ્રામ ૮ની પાદટીપો

ગૃહસ્થાશ્રમી

ગૃહસ્થાશ્રમી

અઘરા

પાણીમાં તરે એવું વાંસ કે લાકડાનું સાધન

ક્ષીર સમુદ્ર

જંગલ

વાંદરા

લગાડે, ઉપયોગ કરે

ઉજ્જડ કરી દે

ભયાનક માર્ગે

સિંહ

મિત્ર

નાશ કરો

ખરચવા માટે જરૂરી પૈસા

દિવસ

તજીએ, છોડીએ

વિશ્રામ ૯ની પાદટીપો

ઢોરને પાણી પીવાની કુંડીમાં

નૌકાનું ભાડું નક્કી કરો

હજાર સોનામહોર

અતિ થોડી

એક પૈસો

શ્રેષ્ઠ – જ્ઞાની પુરુષ

સત્સંગિજીવન

આજ્ઞા

હોકાયંત્રનો એરો ધ્રૂવ તરફ જ જાય

ઇચ્છે

સુખનો સામાન

ભૂંડું

મમતા?

તાંબાના કળશને ઉપરથી સોના વડે મઢે પણ ઘસારો લાગતા છેવટે તાંબું જ બહાર દેખાવા લાગે છે

સાપ

બે

ઢગલો

રાજા તથા પ્રજાને

અતિ વિકટ

ઝેર

લાકડીએ

વિશ્રામ ૧૦ની પાદટીપો

મીઠી

પ્રથમ: નવધા ભક્તિમાં ‘શ્રવણ ભક્તિ’ (શ્રવણમ્) પ્રથમ ગણી છે

અપચો, અરુચિ

વચનામૃતમાં – ગઢડા અંત્ય ૨૪માં

તીવ્ર - અતિ

યથાર્થ

આત્યંતિક મોક્ષ જેવું પરમ સુખ ઇચ્છે

ત્યારે

માટીના ઘડા

વૈરાગ્ય

અતિ મધુર

અજ્ઞાન તથા આસક્તિને ટાળનાર

વિશ્રામ ૧૧ની પાદટીપો

આંધ્ર પ્રદેશનો એક પ્રાચીન પ્રદેશ

તિરુપતિ બાલાજી નામના તીર્થક્ષેત્ર

ઋષિમુનિઓએ કરેલાં બધાં જ

કુળનો રિવાજ

વરના પિતા

યોગભ્રષ્ટ – અધૂરી સાધનાએ મૃત્યુ પામેલા ને પછી યોગ્ય કુળે જન્મેલા

ઉચ્ચકુળ વિના સારા સંસ્કાર સંભવે નહિ તેમ

ભગવાનને મળેલા એટલે એકાત્મભાવને પામેલા. ભગવાન સ્વામિનારાયણનો અભિપ્રાય પ્રવર્તાવે તે મળેલા. તેની હજારો પેઢીઓ હાલે તોય મળેલા કહેવાય. – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ (યોગી ગીતા)

પાપ

વિશ્રામ ૧૨ની પાદટીપો

પગપાળા

લાકડાનું તુંબડું

શંકર

આ નામના એક પ્રકારના બાવા-સાધુ

શંકર

સમુદ્ર

ચંદ્ર

નાગ

શંકર

શંકર સમાન જેનું શરીર છે એવા નિલકંઠવર્ણીની

પાર્વતી

શંકર

શંકર

જન્મ-મરણરૂપી સંસારનો ભય ટાળનાર ભગવાન

ત્રિશૂલ જેના હાથમાં છે એવા શંકર

સહિત

હિમાલયની પુત્રી પાર્વતીનું

એક ગાઉ = ૩ કિ.મી.

કેવળ દૂધ પીને જીવનાર

શૌચ કરવા

મહિમા

એકસો

ખોદી

અન્ય

હાથને ટેકો દેવાની ઘોડી

માલપૂડા

ઇચ્છે

ગળે પહેરવાની માંદરડી

ભસ્મ, રાખ

પુત્ર

વિશ્રામ ૧૩ની પાદટીપો

કોમળ

વસ્તુ, પદાર્થ

છળ-કપટ કરીને

ચોરી કરી

તુરંત જ

માથું

હાથમાં

સેવકો

ગધેડું

સુંદર (સારુ-ખરાબ જાણનાર?)

શુદ્ધ

હલકું, અશુદ્ધ

મૂર્ખ

ભગવાન સિવાયના અન્ય સુખની ઇચ્છા

જડભરત

સાધુ તો જગવિરક્ત થઈને

યુદ્ધમાં

પાતાળ તથા પૃથ્વીના લોકો

સાચા ગુરુ

વિશ્રામ ૧૪ની પાદટીપો

કન્યાકુમારી

લોખંડ

લોહચુંબક

કૃપા

અંગોવાળી

ખૂબ જ

શ્રેષ્ઠ

અખંડ

ઉપવાસ

દૂધ

વડોદરા

દેવતા

રાજાની

પૂજા-પાઠ વગેરે નિત્યવિધિ

ગંગા

વિશ્રામ ૧૫ની પાદટીપો

ઘી

ઘડા જેવું ચામડાનું કુલ્લું

નદી કાંઠાની કાંપ જામેલી જમીનમાં

શિવ-પાર્વતી

ત્યાગ કરવો

કાળું અંજન, મેશ

વાદળ

માછલીના મુખમાં

સર્પના મોઢામાં

છેદાય નહિ તેવા

પરાધીન રહેનારા

પથ્થર

સુજ્ઞ, જ્ઞાની

વેદ

દૂધ

નિર્દોષ, શુદ્ધ

નિરાકાર

પરમાત્મા

ઉપદેશ દે

ઉત્સવનો દિવસ

વિશ્રામ ૧૬ની પાદટીપો

સંવત્ ૧૯૧૬

પુસ્તકને કપડું વીંટી ઉપર બાંધવાની પટ્ટી

બે હાલ, પરેશાન

મોકો

ધન, સમૃદ્ધિ

લોખંડનું લંગર

મનુષ્ય

છાપરાનું મુખ્ય આડું લાકડું

ખેતર-વાડીની રખેવાળી કરનાર

અમૃત

કથારૂપી અમૃત વહે

રેશમી પટ્ટી (પાટી) સળગાવી

વિશ્રામ ૧૭ની પાદટીપો

બ્રાહ્મણની એક જાતિ

ખેંચાય

અથવા ભાલજ

સુવિધા

ધારજનો ભંડાર શ્રીહરિ

સુર્ય

રેશમી કાપડમાં

રાત્રી

કૃષ્ણભગવાન વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમ્યા ત્યારે

પ્રસન્ન

હાથમાં સારંગ નામના ધનુષને ધરનારા પ્રભુ

૧૨૫ ગ્રામ

અતિ વૈરાગી

ખીજડાના

માંગણ

વિશ્રામ ૧૮ની પાદટીપો

બધુ જ જાણવાપણું

રસ્તાના જ્ઞાનવાળા

ભ્રકૂટીના સહજ ઈશારામાત્રથી

વસ્ત્રો

માથે વજન ઊંચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતું ઘાસ કે વસ્ત્ર ફીંડલું

સ્ત્રીઓ

અંગો

કાળરૂપે

લાલ

માનવમહેરામણ

નિષ્કપટ

કાળો કેર, કુકર્મનો હાહાકાર

સાબરમતી

પાણી

દેડકા

અવિનાશી ભગવાન

પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ

હવામાં ફરકાવીશ

હળવું ભોજન

ખબર

ધોલેરાપુર

વિશ્રામ ૧૯ની પાદટીપો

વલ્લભીપુર

જેનો નિર્દેશ ન થઈ શકે તેવું અક્ષરધામ

રાણીવાસ

માતા

ધનનો ભંડાર

વિશ્રામ ૨૦ની પાદટીપો

વ્યભિચાર

કૂતરી

ચરણ

સ્પર્શ કરીને

શિકાર કરવાનું

છેલ છબીલા શ્રીહરિ

રાજા

રાજા

ભગવાનસિંહ રાજાને

નિષ્કપટ, શુદ્ધ

વિશ્રામ ૨૧ની પાદટીપો

ભવસાગર

વધેલી

વધેલી

બહાનું

જાણી-જોઈને

ધન

રોગી અથવા કોઈક કાર્યની અતિ ઉતાવળવાળા

ત્યાગી

ચાંદીનો સિક્કો

નક્કી

કાપડની એક જાત

જાડી, માટી ચાદર

વાપરજો

સોનાના તારથી ભરેલ

બીરાજે, શોભે

રજપૂત રાજા

ગાંડાં, ઘેલાં

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

વિશ્રામ ૨૨ની પાદટીપો

કાચું અન્ન

રાંધેલું અન્ન

ખોલ્યું

સ્થિર અને હરતાં ફરતાં

પર્વત

ડૂંડા-ડૂંડી વગેરેમાંથી અનાજ કાઢવાની જગ્યા

અર્ધા ભાગે રાખેલું કામ

વેપાર કરવા જેવી મરી-મસાલાદિ વસ્તુઓ

શેઠ

કુસંસ્કારી પત્ની

વચન

કુટુંબ

દૂર કર્યો

નારાયણ

લક્ષ્મી

હનુમાન

ગણપતિ

દિકરીનો દીકરો

શ્રેષ્ઠ

અતિશય સસ્તું

બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તનું (ભગતજી મહારાજનું) જન્મસ્થાન

માલણ નદી જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત (ભગતજી મહારાજ) બાળમીત્રો સાથે રમતા

વિશ્રામ ૨૩ની પાદટીપો

સમગ્ર ત્રીજી કળી ધર્મ-ભક્તિ-વાસુદેવનું વર્ણન છે

સમગ્ર ચોથી કળી શેષ શય્યામાં પોઢેલા લક્ષ્મી ને નારાયણનું વર્ણન છે

અંતિમવિધિ

સુંદર

ઔષધ, દવા

જેના આધારે આખી છત હોય તે બે દીવાલની વચ્ચેનું મુખ્ય લાકડું

ચોર કે અગ્નિ

ધનવાન

ઉચ્ચ કુળવાન

કોઈ

વેદવચન

સત્તા, માલિકીપણું

હાથ વગર

શત્રુ

સ્વાર્થ, પોતાનું પ્રયોજન

લક્ષ્મી

મનુષ્યનો જન્મ

અયોગ્ય

યોગ્ય વિગેરે

કલ્યાણ

વિશ્રામ ૨૪ની પાદટીપો

શ્રેષ્ઠ

વર્ણીરાજ શ્રીહરિ

શ્રેષ્ઠ

તેમની સમાન જાણ્યા

રાગ-દ્વેષાદિ રહિત

ટોળું

વૈષ્ણવ દીક્ષા

મૃત્યુ

રાત્રી

ગિરનાર

વિશ્રામ ૨૫ની પાદટીપો

મેલી વિદ્યાવાળા ઘાતકી બાવા

મંદિરે

નીલકંઠવર્ણી

કાળા વાદળ

કાળા વાદળ

નીલકંઠવર્ણી

મેઘધનુષ્ય

શંકરે

પરસેવો

ઝાડ તથા વેલ

વીજળી

તરવારની ધાર

પક્ષી

મંદ, શીતળ અને સુગંધી

પર્વતોમાં શ્રેષ્ઠ

કૈલાશ

શ્રીકૃષ્ણ

તમામ પ્રકારની

ભસ્મ

શંકર

પૂનમની સાંજે ગિરનાર પર્વતની પૂર્વમાં ઊગતો ચંદ્ર અને પશ્ચિમમાં આથમતો સૂર્ય હોય ત્યારે જાણે ગિરનારરૂપી હાથીની બન્ને બાજુ ચળકતાં ઘંટ લટકતા હોય તેવું જણાય છે.

ઇન્દ્રનો ઐરાવત હાથી

ભગવાન દત્તાત્રેય

ઢગલો

સરસ્વતી(ગિરા)

લક્ષ્મી(રમા)

રજ

સોનું (જર)

કામદેવ(માર)

સુંદર કંઠવાળો(રાગી)

વર્ણીરાજ શ્રીહરિએ

પીપલાણે

વિશ્રામ ૨૬ની પાદટીપો

સત્યુગ

આજીવન બ્રહ્મચર્યવાળા

બ્રહ્મને જાણનારા

મોટા યોગી

તર્કબદ્ધ દલીલો

કામદેવ

અગ્નિ

વણિક જ્ઞાતિનો છોકરો

મરનારની પાછળ કરવામાં આવતું જ્ઞાતિ જમણ

યમરાજાને

પર્વતની ગુફા

લોહી

જાડા, મજબુત

બિલાડા

ગધેડાના જેવા મોઢાવાળો

ગોવર્ધન પર્વત

કોઈને મારતા હોય તેમ હલાવે

ગર્જના કરે

ફાંસા મોટેનું દોરડું, ફોંસલો

વિશ્રામ ૨૭ની પાદટીપો

ચોરસ કટકા, લગડી

સોનું

ખોટું બોલી પોતે રાખ્યું

પાપ

લેવા માટે નજરમાં રાખે

બ્રહ્માના દિવસનો અંત

દેનારું

પચી ન શકે તેવો પદાર્થ, એક પ્રવાહી ધાતુ

વ્યભિચાર

અપકીર્તિથી