પાદટીપો

વિશ્રામ ૧ની પાદટીપો

ગાદી પતિની જવાબદારી

વદ પક્ષની

જળ ભરેલા ઘડા

કોમળ

બ્રહ્મચારી

દિનેશ - સૂર્ય

ભાઈ

જટાનો અંબોડો

નાળચાવાળી સોનાની લોટી

કરામત

અતિ સુંદર

અતિ સુંવાળા

અતિ સુંદર

ચંદ્રના આકાર

પોષ-મહા માસની અતિ ઠંડી ઋતુમાં

કળી ન શકાય એવું

ધોતિયું

गुरुर्नसस्यात्स्वजनोनसस्यात्पितानसस्याज्जननीनसास्यात् । दैवंनतत्स्यान्नपतिश्चसस्यान्नमोचयेद्यःसमुपेतमृत्युम् ॥

ભાગવત ૫/૫/૧૮. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સુખાનંદ સ્વામીને જવાબ આપ્યો હતો.

તેમની બોલવાની રીત ઉપરથી

સુખ દેનાર

દેખું છું

હાથમાં આમળું હોય તેમ

જાણું છું

અગ્નિ

કાપી ન શકાય

વિંધી ન શકાય

અખંડિત

અનંત જન્મોનાં સંઘરેલાં કર્મ

સંકોચ-વિકાસ એવા જ્ઞાન નામના ગુણવાળી જાણો

પરમેશ્વરનું

વ્યાપ્ય, આધિન અને અસમર્થ તત્ત્વ – વચનામૃત ગઢડા પ્રથમ ૬૪

‘અવ્યાકૃત’ એવા નામવાળો; આમ ઈશ્વરનાં ત્રણ શરીર – વિરાટ, સૂત્રાત્મા, અને અવ્યાકૃત

સત્ત્વ, રજ, અને તમ એ ત્રણ ગુણે યુક્ત

પોતે સ્વરૂપથી જડ પણ તેમાં લીન રહેલા તથા તેનું નિયમન કરનારા એવા ચેતનો વાળી

અજન્મા

અપાર

અંધકાર

મોટી

પૃથ્વી

તેજ

અનેક દોષવાળી

સ્થાવર-જંગમ પદાર્થોની

શ્રીહરિનું શરણું કે ચરણારવિંદ

સૂર્યના કિરણો

ચેતન, દિવ્ય

મૂર્તિ વીણ એટલે નિરાકાર અને મૂર્તિમાન એટલે સાકાર – આમ બે સ્વરૂપો છે (વચનામૃત ગઢડા પ્રથમ ૨૧)

અનંત બ્રહ્માંડો સમજવું

વૃદ્ધાવસ્થા

ભય

કાયમ રહે તેવી, નિત્ય

રૂપનો ભંડાર

આશા તથા અપેક્ષા

મૂળ કારણ

મુક્તોનો સમૂહ

મુક્તો જેનું નિવાસસ્થાન છે એવા નારાયણ

‘અચ્યુત’ એવા નામવાળા

‘માધવ’(માયાવતી) નામવાળા

અવિકારી, અવિનાશી

સર્વજ્ઞ

આનંદરૂપ

સંકલ્પમાત્રથી

સ્વભાવ

માયા

અકર્તા

ત્યારે

વિશ્રામ ૨ની પાદટીપો

ધર્મનંદન – નીલકંઠવર્ણી

ઘંટ

ફૂંકીને વગાડવાનું જૂનું વાજિંત્ર

રાજા

અગ્નિ

અગ્નિ

તરત સળગી ઊઠે એવો પદાર્થ

કામ

એક ઓરડામાં

નુકશાની

લોહી

બેડી

કામ

ઝાંઝર

લોહચુંબનો પર્વત

સ્ત્રી

ભાગીને દૂર રહેવું

સાપ

છત

સોસરું ભોંયરું

ચાવીને

લોટ

વિશ્રામ ૩ની પાદટીપો

ભયંકર

દેવોના ગુરુ બૃહસ્પતિ

ભંડાર

જેમના આનંદમાં મોટા-મોટા મુક્તો રમણ કરે છે એવા પ્રગટ પુરુષોત્તમ શ્રીનીલકંઠવર્ણીને

રામાન.દસ્વામીનો

રામાનંદસ્વામીને

પોતાના સ્વામી એવા પ્રગટ પ્રભુ વર્ણીજીનો

સ્ત્રીના આનંદથી

આનંદ સાગર પ્રગટ પ્રભુથી વર્ણીના શુભ સમાચારથી

નિષ્કામી એવા રામાનંદસ્વામી

તમામ

ચરણારવિંદનું

દુઃખરૂપ સંસાર

ઝાડા કરવાની

ખાંધે કાવડ ઉપાડી ભીક્ષા માગવા જતા

મનુષ્યજાતિ

વિશ્રામ ૪ની પાદટીપો

બે ગાઉ = ૬ કી.મી.

શેરડીનું ખેતર

જાડી મોટી ચોરસ ચાદર

એક બીજું

અમૃત

જળક્રીડા, પાણીમાં રમવાની રમત

સ્વતંત્રમૂર્તિ

માલીક

સરસ્વતી

અનુકૂળતા પ્રમાણે

શ્વાસ ભરવો

શ્વાસ રોકવો

શ્વાસ કાઢવો

ચિંતા

બોડી, બુઠ્ઠી

કહે

બીક

દંભી

સાથે-સાથે

પર્વત

વીજળી

વરસાદ

સ્ત્રીઓ

નવા-નવા પ્રકારનાં

વિશ્રામ ૫ની પાદટીપો

ચોરી ન કરવી

દેહ નિર્વાહ થાય તે સિવાયના ધનાદિક પદાર્થનો સંગ્રહ ન કરવો

પવિત્રતા

તીર્થયાત્રા

કકૂડો, કાચબો અને ધનુષ જેવુ તે તે નામનું આસન

સાફ

ત્યાગ કરે

એ નામની હાથીની જેવી ક્રીયા

નિયમન

બીજ – ભગવાનની ઉપાસના

અગ્નિ

સ્વચ્છ

કેળનો ડોડો

કમળ સમાન

મુખ

અપાર

દરેક અંગ

જેમાં ધ્યાતા (પોતાનું) તથા ધ્યેયસ્વરૂપનું સ્પષ્ટ ભાન હોય તેવી આ નામની

વિશ્રામ ૬ની પાદટીપો

અંત

સંવત ૧૮૫૬

વદ

વહેલી સવારે

માર્ગ, ઉપાય

વાંસ કે લાકડાનું પાણીમાં તરે એવું સપાટ સાધન

ભેટતા

મનુષ્યમાત્ર

થોડું ભોજન

સહેલું

હલકા પૈસાની

ખોદવા

મૂર્ખ

ચોખા

ડાંગરમાંથી (ફોતરામાંથી)

માખણ

સંતુષ્ટ

સૂર્ય

દસ હજાર

ઘર, સ્થાન

અચિંત્યાનંદ બ્રહ્મચારી

ઓલિયા, ધર્મ ઉપદેશક સંત પુરુષ

યજ્ઞ પૂર્ણાહુતિનું સ્નાન

બાજુ, દિશાએ

શ્રીકૃષ્ણ

બળવાન

ખૂબ મોટો અને ઘટાદાર

જેઠ વદ એકાદશી

ગણપતિને

અનુભવી

સમર્થ પુરુષ

અખંડ બ્રહ્મચારી

બ્રહ્મને જાણનાર

હિતનો ઉપદેશ

વિહારીલાલજી મહારાજ

મન-બુદ્ધિથા પર, દિવ્ય

વિશ્રામ ૭ની પાદટીપો

ભૂમિના ભારરૂપ અસુર

પૃથ્વી

ગાયનું

ગઈ

સંપૂર્ણ

નરનારાયણ

દ્વારકામાં

જ્ઞાની

શ્રીહરિ દિગ્વિજય ગ્રંથ

હાલ ઓરિસ્સા

આશરે

આ નામના વામપંથને

અગ્નિની જ્વાળા

બદરિકાશ્રમ

વેદનો સિદ્ધાંત, વૈદિકધર્મ

શક્તિપંથ અથવા તાંત્રિક માર્ગને સ્થાપન કરનારા

દિકરીનું વેચાણ

વેતન, ધન

ચોરી

વેશ્યા

રાજાના વંશના

પાપના સ્થાન

સર્પ જેવા

પચાવી પડે

સાચવવા આપેલી અનામત મૂડી

પ્રામાણિકતા

સમગ્ર વિશ્વમાં વિલસી રહેલા

અમુક પ્રતોમાં ‘કળિયુગ’ને બદલે ‘કળિરિપુ’ શબ્દ છે

બીજે, બીજાને

દશે દિશાઓનું રક્ષણ કરનાર દેવો

થંભી ગયા

શંકર

સુકૃપાયણ (કૃપાનિધાન)

અંગો

વિશ્રામ ૮ની પાદટીપો

અચાનક, ભયંકર

ધગધગતા

આ નામનું ધનુષ્ય

કરડે, દબાવે

ખીલા

ઋષિના મુખરૂપી ધનુષ્યમાંથી નીકળતાં

કૈલાસ પર્વત

પોતાના કારણ એવા અવતારી શ્રીપુરુષોત્તમનારાયણ અક્ષરધામાધિપતિ

કળા તથા અંશાવતાર

કહેલું

અક્ષર થકી પર એવા પુરુષોત્તમ નારાયણ

ક્ષીર સમુદ્ર

નંદીશ્વર પોઠિયાની ઉપર

હીમાલયની પુત્રી પાર્વતી

સાથે ફરનાર

મોટી ગર્જના

શીંગડી

શંકર

ગળે ધારણ કરેલી

ખોપરીની માળા

નાગ

શંકર

વાણી

વાસુદેવ ભગવાન

મુક્ત

મનુષ્ય

વિ. સં. ૧૭૯૫

પિતાએ

ધર્યું

આઠ

કામદેવ

કામરૂપી યોદ્ધો

ઝાંઝવાનાં પાણી જેવું

મેરુ પર્વતના શિખર

વિશ્રામ ૯ની પાદટીપો

આ નામના સ્મૃતિકાર ઋષિ

શિષ્યોની પત્નીનો

ખંડન કરે

સાધારણ મનુષ્ય

ઊભું તિલક

ગોળ ચાંદલો

વિશ્રામ ૧૦ની પાદટીપો

અન્ન દેવાનું સદાવ્રત

પખવાડિયું, પંદર દિવસ

વિનાશ

મત, સિદ્ધાંત

સુખ દેનારી

રક્ષાબંધનનું

કામ શત્રુ

કામ ઉપભોગની

ચોક્કસપણે

વિશ્રામ ૧૧ની પાદટીપો

ગૃહસ્થાશ્રમ

અતિ દૃઢ

ફરિયાદ

રજા આપવા વિવશ કર્યાં

ધ્યાન કરતી વખતે ટેકો દેવા માટે લાકડાની ઘોડી

કોલાહલ

ટોળું, મંડળ

ઘી, સાકર, અને લોટ

ખાલી

જાઓ

શરીરે

રામાનંદ સ્વામીએ

નાશ કરે

વિશ્રામ ૧૨ની પાદટીપો

અહીં જ દ્વારકા છે

હાલર નામનું પક્ષી

પતંગિયું

મેઘ, વરસાદ

બકરામાં

ઇયળ

સહચરો, સાથીદારો

ઇર્ષાળું

હલકી જાતીનો કે નિર્લજ્જ માણસ

મંડળ

ઉનાળામાં

૧૨૫ ગ્રામ

ક્ષત્રિયકુળમાં શ્રેષ્ઠ અભેસિંહરાજા

વિશ્રામ ૧૩ની પાદટીપો

ગાયોના ટોળા સાથે

ગાયને ચારવાની મજૂરી

ઘણું બધું

નાના હોડકામાં

છબછબ થાય તેટલું છીછરું

શિવલિંગ

સામર્થી

જનોઈ

કોઈ એક બ્રાહ્મણ પાસે પોતાની યજ્ઞાદિક વિધિઓ કરાવનાર ગૃહસ્થ

ઘોડાના મોઢે બાંધવાના ચામડાના થેલામાં

સોનાના સિક્કાનો

વિશ્રામ ૧૪ની પાદટીપો

મસ્તકનો વચલો ભાગ, તાળવું

દિવસ

વચન

પ્રભાસપાટણની આસપાસનો પ્રદેશ

પોતાને આગળ જ્યાં જવાનું હોય તે તરફ ચાલ્યા જાય

ગાય માટે કાઢેલું ઘાસ

પવિત્ર

ભગવાન જેવા ગુણોએ યુક્ત

વિશ્રામ ૧૫ની પાદટીપો

સુંદર

માર્ગીપંથવાળા

હેરાન કરવા માટેની માયાજાળ

ભજનનો એક પ્રકાર

આત્માનંદસ્વામી માટે વપરાતો નિંદાનીય શબ્દ

હંસ

કોયલ

કાંતિ, ઝગઝગાટ

રાખ

પ્રયોજન વગર

પૂરો થશે

સમૂહ

પતાકા, નાની ધજા

ચારે તરફ

કાઠિયાવાડ અને સોરઠની વચ્ચે આવેલા પ્રદેશમાં

વાંકળું

સ્નાન

અનેક

લોહી

બીજું

દૂર કરી

વિશ્રામ ૧૬ની પાદટીપો

આનંદ

સહિત

શ્રેષ્ઠ

તમરાનું ઝાડ

શરીર

મૃત્યુ

રાજા (અભેસિંહ)

વિશ્રામ ૧૭ની પાદટીપો

ધર્મપુત્ર શ્રીહરિ

ઉદ્ધવાવતાર રામાનંદસ્વામી

પ્રસિદ્ધ

પુત્ર

સુન્ની મુસલમાનોની આ નામની જાનિતો માણસ

પરસેવો

એ નામની વનસ્પતિ

એક પ્રકારની રેચક વનસ્પતિ (મીંઢી આવળ)

સમુદ્ર

શેષનાગ

સમુદ્ર

ચાલ્યો જશે

અર્થ: કરોડો બ્રહ્માંડોનો નાશ કરી તેની આ પ્રગટ પ્રભુ માટે લોપરી બનાવીએ

કિલ્લોલ

વિશ્રામ ૧૮ની પાદટીપો

અન્યના ગુણોને જાણનાર

સાધુ, સંત

ખરેખર, નક્કી

મહા સુદ ૫, વસંતપંચમીનો

પિત્રાઈ ભાઈ

ક્રોધે ભરાયેલ

રાત્રી

ભાદરવા વદના દિવસો

અસ્થિર

હાજર, જીવતા

ગુણના ભંડાર

આસો માસ

વિશ્રામ ૧૯ની પાદટીપો

આ નામની વનસ્પતિ, જે વરસાદ પડતાં સુકાઈ જાય છે

સૂર્ય

ઘૂવડ

સૂર્ય

પ્રસિદ્ધ

લોખંડને સોનું બનાવનાર પારસમણિ

પારસમણિનું

એક ટકો પણ

કુશળ

પ્રયાસ વિના

સંપ્રદાયની જવાબદારી ધારણ કરનાર

વિશ્રામ ૨૦ની પાદટીપો

વિના, સિવાય

સમુદ્રમાં

તમામ

અઢળક ઢળ્યા, અતિ પ્રસન્ન થયા

શુભ, શ્રેષ્ઠ

પર્વત

પાર્તવી

કુબેર

સૂર્ય

સરનામાં

હોંશ, ઉત્સાહ

જડબુદ્ધિ વાળા

હનુમાનજી

વાલીનો પુત્ર

નીતિને જાણનાર

જાગીરદાર, જમીનદાર

ગામનો મુખ્ય અમલદાર

લાભ-ગેરલાભ પ્રથમ વિચારીને પછી કાર્ય કરવાની ચતુરાઈ

ભવિષ્યનું વિચારી શકે તેવી

પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ કરે નહિ

એક સોમો યજ્ઞ

અગણિત

વિશ્રામ ૨૧ની પાદટીપો

સુરક્ષણ માટે ચોકીદારા

ગોઠવણ

નાના તંબુ

કીમતી વસ્તુ, પદાર્થ

થશે

ખાત્રીબંધ ઘરઘરથી

ઘર

બચે

પૈસા

અણસમજુ, મૂર્ખ

જમણવારમાં કે શુબ અવસરે

શત્રુ

ફરે, દડે

વિશ્રામ ૨૨ની પાદટીપો

આ બધા ભક્તો પાછળથી ગામ પીઠવડી રહેવા ગયા હતા.

શ્રેષ્ઠતા

પૂર્વ દિશા

જમીન સરખી કરવી, સફાઈ

સગા ભાઈ

એ નામનાં રસોઈ વિશેનાં શાસ્ત્ર

એ નામનાં રસોઈ વિશેનાં શાસ્ત્ર

ધન

રસોઈ સામગ્રી

મૂળગું, સંપૂર્ણ

અર્ધા ભાગે રાખેલું ખેતીકામ

સારા કર્મો કરનારા

સુથાર

ખામી, ખોટ

વિશ્રામ ૨૩ની પાદટીપો

હાથી

ઢગલો

શોભે

રાંધવા માટેનું કે પાણી ભરવાનું પહોળા મોઢાનું વાસણ

તાંબાનાં મોટા તપેલાં

દેગડા

તાણ, અછત

હોંશ

આ બ્રહ્માંડમાં ક્યારેય નહિ પ્રગટેલા સર્વાવતારી પુરુષોત્તમ

દેવો

જાડું ગાદલું

તંબુની કાપડની દીવાલો

ચિત્ર ચીતરેલા કાચ, અરીસા

લટકતા દીવા મૂકવાનાં કાચનાં વાસણો

ભરત ભરેલા ચંદરવા

પોપટ

મેના

પંચરંગી ધજાઓ મેઘધનુષ સમાન શોભી રહી છે.

જાડી કેળ

ચણેલી કુંડીઓ

હાથ વડે આશીર્વાદ દેવાની સાન

શૂરવીર

ધજા

આનંદિત

વિશ્રામ ૨૪ની પાદટીપો

વહેલી સવારે સાડાત્રણ વાગે

મૂહુર્ત

પૃથ્વી

આકાશ

માંગલિક પ્રસંગે કરાતું શ્રાદ્ધ

મંગળકાર્યનો આરંભવિધિ

અગ્નિ

અપાર

યજ્ઞની દેખરેખ રાખનાર બ્રાહ્મણનું આસન

પવન

શંકર

આ નામનું નૃત્ય

બકરાં વગેરે

તીર્થનું જળ

ડાભડો

પૂર્વ દિશાના ઇન્દ્ર, દક્ષિણના યમ, પશ્ચિમના વરુણ, ઉત્તરના કુબેર, અગ્નિના અગ્નિ, ઇશાનના ઈશ, વાયવ્યના વાયુ, નૈરુત્યના નૈઋતી, ઉપરની દિશાના બ્રહ્મા, નીચેની દિશાના અનંત; શેષ

રેશમી કાપડના

સુંદર

કેળ

ધર્મપુત્ર

સ્ત્રીઓ

શ્રેષ્ઠ

હા... હા... એવા શબ્દ

વિશ્રામ ૨૫ની પાદટીપો

ભ્રકૂટી, આંખો ઉપર વાળની કીનાર

સુંદર

ધર્મપુત્ર

સુખના ભંડાર

વેદ વગેરે શાસ્ત્રો

પંચરાત્ર શાસ્ત્રમાં

કલ્પી ન શકાય એવો, અકળ

શાસ્ત્રોરપી ધનુષ્ય

જ્ઞાનરૂપી તલવાર

ક્યારેય નાશ ન થાય તેવું

સાધુ-સંત

શુકદેવજી

હાથમાં કમળના ચિહ્નવાળા ભગવાન

સમાધિવાળી

બ્રહ્મા

શંકર

નાશ

દિશાઓના અંત

દિવ્યધામના સ્વામી

સ્વતંત્ર

સિંહ નામના

વસ્ત્ર

માળા

પૃથ્વીમાં

શેષનાગ

સુંદર

સુખ-શાંતિ

અબુધ, મૂર્ખ

શાશ્વત મોક્ષરૂપી

માયિક ભોગ, વૈભવની

વલોવવું

ચરણમાં પ્રીતિવાળા

અનેક કલ્પો – બ્રહ્માના દિવસો

પાર્વતી

નિર્ગુણ, દિવ્ય – ત્રણ ગુણથી પર

ચંદન ચર્ચેલાં ચરણારવિંદ

ખજાનો

ઇન્દ્રાદિક

બ્રહ્મા

વિશ્રામ ૨૬ની પાદટીપો

સરસ્વતી

અલકાપુરી નામની કુબેરની રાજધાનીમાં રહેનાર

કુબેર વગેરે

રોમાંચિત

રક્ષણ કરવાની

કાર્યવાહી

સાગર

સર્વોપરી

મહત્તત્ત્વાદિક ૨૪ તત્ત્વોના અધિષ્ઠાતા ઈશ્વરો

આપેલી સામર્થી વડે

લવલેશ

બ્રહ્માંડો

મહાસાગર

સર્વજ્ઞતા

આત્યંતિક કલ્યાણ

શ્રીમદ્‌ભાગવતમાં કરભાજન નામના યોગેશ્વર સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્યની ભવિષ્યવાણી ભાખતાં જનક રાજાને કહે છે જે, “સત્યયુગ, દ્વાપર, અને ત્રેતાયુગમાં જન્મેલા આત્માઓ કળિયુગમાં જન્મ લેવાની ઇચ્છા રાખે છે. કેમ જે, કળિયુગમાં જ્યારે સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થશે ત્યારે અનંત આત્માઓ તે પુરુષોત્તમને પામશે.” (ભાગવત ૧૧/૫/૩૮ ભક્તરંજની ટીકા)

પ્રાર્થના કરી

બીજાને માટે

જન્મ

તર્ક, અનુમાન

અજ્ઞાન તથા આસક્તિરૂપી માયા

છેદી ન શકાય તેવી

જ્ઞાન, તપ, વૈરાગ્યાદિક ધર્મસર્ગ

વસ્ત્ર

સત્યાવીશ મોતીનો હાર

મૂળ પુરુષે

આ નામનો મણિ

વિષ્ણુએ

શંકરે

સફેદ

લક્ષ્મીએ

પાર્વતીએ

પૃથ્વીએ

શ્રેષ્ઠ ઋષિઓ

સુખના સમુદ્રમાં

ભેટો અર્પણ કરી એ નામે

વિશ્રામ ૨૭ની પાદટીપો

બાળશો

અસત્ય, ખોટા

માયા

મોક્ષ

તરંગ

કમળ સમાન

વૈરાગ્ય, નિર્લેપતા

અમૂક પ્રતમાં ‘ઇચ્છે’ શબ્દ છે

વિયાય નહિ તેવી ગાય

સર્વના મૂળ કારણ

પ્રસિદ્ધ

અગ્નિથી

તાપ

મનોહર, સુંદર

ચણોઠી

તુલસીનાં પાન

રાતુ ચંદન કે રાતુ સુખડ

ચરણકમળ

દિવ્યગુણના સાગર

શરણું લેવા યોગ્ય

બળ

પૂર્ણકામ

સર્વવ્યાપક પ્રભુજી

માયા

અકળ, તર્કમાં ન આવે એવા

નિયંતા

કનડગત

વિભૂતિ

આશ્ચર્યનો ખજાનો

શૂરવીરતા

સુંદરતા

માયાપતિ

સર્વ અવતારોના

મુશ્કેલીથી પાર પડે એવા

પાણીવાળા વાદળ જેવા શ્યામ

પાખંડમાર્ગ

સંસારસાગરને તરવાની નાવ સમાન

સુથાર

સુથાર

કસબ અને તારા-ટીપકી વગેરે ભરતકામવાળુ રેશમી કાપડ

જાડું ગાદલું

પ્રીત

વિશ્રામ ૨૮ની પાદટીપો

ફેંટા પરની કલંગી

મોટી પેટી, પટારો

ફૂલોની સુગંધથી સુવાસિત કરેલ તેલ

ભાઈ

ધન

ઉપદેશ આપવા

ઇન્દ્ર

આ વરસે

કૂવામાંથી પાણી સીંચવાનું સાધન

આબરૂ

તજીને, છોડીને

પાણી

સાંબેલાની ધારે, ધોધમાર

ઇન્દ્રના સ્થાને, સ્વર્ગમાં

એક ટકો, લેશમાત્ર

શેષનાગ

વિશ્રામ ૨૯ની પાદટીપો

વર્ષ

સંધ્યાસમય

જાડા કાપડની ચોરસ ચાદર

કેળનાં પાંદડાંમાં

મૂઠી

નૃસિંહ, પ્રહ્લાદ, બળિ, અને વામનજીને

ધર્મકુળના રાજા સહાજાનંદ સ્વામીને

બાકીની, પાછળથી કરવાની

ખૂટે નહિ એટલું બધું

લાડવારૂપી ગોળાથી

ખાવા-પીવાને યોગ્ય નહિ એવા પદાર્થો

અવાજે

મોટો લોટો

ઉત્સાહ, હોંશ

કેટલા લાડુ ખાધા?

ધર્મ શાસ્ત્રનાં વચન

અર્થ: પેટના બે ભાગ અન્નથી ભરે (તેટલું જ જમે), એક ભાગ પાણીથી ભરે અને એક ભાગ ખાલી રાખે તે મિતાહારી બ્રાહ્મણ કહેવાય.

અથવા ‘પુનર્દદ્યાન્ન, દદ્યાત્’

આ શ્લોકનો અર્થ કડી ૬૧ અનદ ૬૨માં કહ્યો એ જ છે

મુખશુદ્ધિ

ઇન્દ્ર, બ્રહ્માદિ મૂખ્ય દેવો

વિશ્રામ ૩૦ની પાદટીપો

વ્યાકુળ, અકળામણમાંથી ઉચ્ચારેલાં

સરભરા, સાર-સંભાળ

મોટો કુળવાન રાજા પણ

સામર્થી

પ્રકાશે છે

જૂનું થઈ ગયેલું

કુબેર

બે ફૂટ જેટલું

વિશ્રામ ૩૧ની પાદટીપો

સંપ્રદાયના ગાદીપતિ તરીકેની જવાબદારી

મનુષ્ય શરીર

વિચાર

સંવત ૧૮૫૮ની

રામાનંદસ્વામીએ

પાલખી

આગળ

રામાનંદસ્વામી