પાદટીપો

વિશ્રામ ૧ની પાદટીપો

યજ્ઞ

અપાર

પ્રેમનો ભંડાર, સમુદ્ર

ધર્મદેવના વંશમાં પ્રગટેલા શ્રીજી મહારાજ

કહીએ, કરીએ

શ્રીહરિએ

જન્મેલ

ગયા

મહારાજના મુખારવિંદની

દરબારમાં

પ્રસન્ન

વિદેશ-ઇંગ્લેન્ડ

સંપૂર્ણ

આનંદીત

વિશ્વાસ

લોહી

પૃથ્વી ઉપર

હેરાન

અગ્નિમાં

પતંગિયું

વિશ્રામ ૨ની પાદટીપો

મીઠું-મધુર

તહેવારનો

રાજ્યમાંથી પાડવામાં આવેલ નાના નાના વિભાગ-જિલ્લામાંથી

બુરાનપુરની આજુબાજુનો પ્રદેશ (મધ્યપ્રદેશમાં)

ફૂલેલા પેટવાળું અને સાકડા મોનું ઘડા જેવું પાત્ર

યજ્ઞના મુખ્ય કુંડો માટે પસંદ કરાયેલા

શિવજીની સ્તુતિ બોલીને

સહિત

મંત્રો

હોંશ, ઇચ્છા

યજ્ઞની પૂર્ણાહુતિ પછીનું સ્નાન

અદૃશ્ય

વેદનો માર્ગ

વિશ્રામ ૩ની પાદટીપો

બે બોલી

એક પ્રકારનો હિંસામય યજ્ઞ

હોમવાની વસ્તુ – માંસ આદિક

ખોટો અર્થ

યજ્ઞને યોગ્ય

જેમાં માણસનું બલિદાન અપાતું હોય તેવો યજ્ઞ

બકરાના

કમોદ, રતાશ પડતા ચોખા

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ

શક્તિનો પૂજક

નીચ જાતિના માણસ, ચાંડાળ

ઘેર

ખરો બ્રાહ્મણ

વધેલા

વિશ્રામ ૪ની પાદટીપો

ભંગ

પાર વિનાના, ખૂબ જ

ઢીલા, નરમ

સોનાનો દોરો

કિલ્લો (ભદ્ર નામક વિસ્તાર)

બેડી

શ્યામવર્ણવાળા ભગવાન શ્રીહરિ

છૂપા બાતમીદારે

સંપૂર્ણ, વ્યવસ્થિત

નજર

અનિષ્ટ, ખરાબ

પ્રલય, બ્રહ્માનો દિવસ

કિલ્લામાંથી

દ્વારપાળે

વિશ્રામ ૫ની પાદટીપો

કારભારી

ભંગડી

જનસમૂહ

શરીરે

રૂપકડો

વગાડતો

સંસાર-સાગર

વિશ્રામ ૬ની પાદટીપો

ઘોડાના

દોડતાં અટકે – એકની એક જગ્યાએ રહે

ઘોડેસ્વાર થયેલ શ્રીહરિ

જતો રહ્યો છે

ત્રણ કલાક સુધી

સમુદ્રની પુત્રી લક્ષ્મી વગેરે

વિશ્રામ ૭ની પાદટીપો

૩ કિ.મી.

સંબંધ, ઓળખાણ

ઇંદ્રને

ઘોડો

માગશર

વિશ્રામ ૮ની પાદટીપો

ધનુષ્યનું

ચરણ

શ્રીજી મહારાજ

નમસ્કાર

વિશ્રામ ૯ની પાદટીપો

પ્રાયશ્ચિત

પ્રાયશ્ચિત

અધવચ્ચે

સેનામાં

રચી, બનાવી

એકનો એક શબ્દ શરૂથી તેમ અંતથી વંચાતાં તેનો તે રહે તેવો વર્ણ વિન્યાસ

લોટ

રમતમાં

પાયદળ

અંગરખાનો છેડો અર્થાત્ તેનાથી ડરે

મહીકાંઠે રહેનારાં..

ઘોડા

મગર

સુખશાંતિના સમાચાર

વિશ્રામ ૧૦ની પાદટીપો

ચરણામૃત

વાંસની છીછરી ટોપલી

કંઠો

ભગાશેઠે

ખભે

આસન, વસ્ત્ર

હીરાવાળા દાગીના

આભૂષણ

બોર જેવા મણકાની માળા

ઘોડાની પીઠ ઉપર નાંખવાનો સામાન

ઘોડાને ગળે પહેરવાનું ઘરેણું

ઘોડાની પીઠથી પલાણ ખસી ન જાય તે માટે બાંધવામાં આવતો પટ્ટો

ઘોડાના મોઢા પર પહેરવાનું ઘરેણું

જવના આકારના મણકાવાળી માળા

સારા ઘાટવાળો

તડકો અટકાવતું રજવાડી છત્ર

એક પ્રકારનું કાપડ

નજર

ભય પામેલ

કૂદકો મારે

હોશિયારીપૂર્વક

ઉઘાડું

પૃથ્વી પર

શૂરવીર, પરાક્રમી

વિશ્રામ ૧૧ની પાદટીપો

સાર-સંભાળ, ચાકરી

પાણી

કાન વડે

પવિત્રતા

વિશ્રામ ૧૨ની પાદટીપો

એક જાતનું તંતુવાદ્ય

શેષનાગ

હિસાબ

અમદાવાદ નજીકનો એક તાલુકો (વિસ્તાર) જેમાં ડાંગર ખૂબ પાકે છે

વિશ્રામ ૧૩ની પાદટીપો

માયા

દૂર

ન કરવાનું હોય તે કરે અને કરવાનું હોય તે ન કરે

અનેક, વિવિધ

બાવાની પત્નીના સંબોધન માટેનો શબ્દ

ક્યાંથી

જગ્યાએ

અને

આંગળી

વૈરાગી

માર્ગીપંથના

સૂપડું

ફોતરા

વિશ્રામ ૧૪ની પાદટીપો

કમળ

સ્વાતિ નક્ષત્રમાં વરસતા વરસાદનું બુંદ

ઉતાવળા

મુશ્કેલીથી તરાય એવી

નાસિકા, નાક

સ્વાદિષ્ટ

વિશ્રામ ૧૫ની પાદટીપો

મશ્કરી

બે ઓરડા વચ્ચેની દિવાલ

રાત્રીમાં

સરસ્વતી

ઇન્દ્ર

વસ્ત્ર

સ્ત્રીઓ

બે વાર ગાય દોવાના વચ્ચેનો સમગાળો અંદાજે ૧૨ કલાક

સૃષ્ટિ

બીક

તારણહાર, રક્ષક

આનંદદાયક

ઘરમાં

વિશ્રામ ૧૬ની પાદટીપો

વશ કરી સખી – આ શબ્દને તોડેલો છે અર્થ નવો નથી

પાણીમાં નાતા નાતા રમત કરવી તે

ગંગા નદી

વિશ્રામ ૧૭ની પાદટીપો

શેષજી

શંકર

પતિ

ઉલટાવો

સો પ્રકારે

અગ્નિમાં

સમુદ્રમાં

વિશ્રામ ૧૮ની પાદટીપો

લક્ષ્મીના પતિ એવા શ્રીહરિ

રાખ, ભસ્મ

ઇશારો

અપાર

મારે – તાડન કરે

અનંત

તરવૈયા

સ્ત્રી

વસ્ત્રથી

વ્યભિચારી

બ્રહ્મચર્ય રહિત

સર્વે વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત

વિશ્રામ ૧૯ની પાદટીપો

હાલ, અત્યારે

જૂનાગઢનો રાજા

ઝડપ

ખૂબ લાંબો

ઇચ્છા, આશા

વિશ્રામ ૨૦ની પાદટીપો

શંકરના મંદિરે પૂજારી પાસેથી નાડાછડીનો ટૂકડો લે. દોરો લેનારે બધાને જમાડવાના હોય એને દોરો ઊજવ્યો કહેવાય.

એક શેર = ૫૦૦ ગ્રામ – અઢી કીલો

ઘરેણું

મૂડી

આસો માસ

બેહોશ, બેભાન

સુકાયેલ છોડનો ઢગલો

સૌથી શ્રૈષ્ઠ

વિશ્રામ ૨૧ની પાદટીપો

ઘોડો

વેદ, ધર્મશાસ્ત્ર

પત્ની

સેના

પગરખાંની જાત

રાજા, નવાબ

પડદો

સાવ, બિલકુલ

ઊલટી

વિશ્રામ ૨૨ની પાદટીપો

ઘર

બારસો

શાસ્ત્રોનો સાર કાઢી આપનાર

સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર

શરણાગત ભક્તના પાલક

અજ્ઞાની માણસો

હેરાન કરવા, પજવવા

દારૂ પીવાનો

બક્ષિશ - ભેટ

શ્રેષ્ઠ

કુટુંબ

પત્ની

ઉત્કંઠા, પ્રેમ

વિશ્રામ ૨૩ની પાદટીપો

જાય

દૂર

જોરથી

શરીરનાં અંગો

ખરેખર

અતિ ઝડપથી ગોળ-ગોળ ફેરવી

રોકાઈ ગયા

વિશ્રામ ૨૪ની પાદટીપો

ભાઈ

ગાયનાં પગલાં જેવડી

નુકશાન

ઇન્દ્ર

દોડ્યા

જગ્યા, ઠેકાણે

ઉત્તમ

પીંજવાનું કામ કરનાર સ્ત્રી

ગધેડાની વાણી

કોલસા

તીખી, આકરી

અસુર જાતી

સવળી

નૌકા પ્રબંધમાં નવમો અક્ષર ‘ત’

‘ત’ સિવાયનો વર્ણ

વિશ્રામ ૨૫ની પાદટીપો

પિતા

દેખી

બહુ જ

રાત્રીનો

વપરાઈ જાય

મિષ્ટાન્ન

વિના, ન મળે તો

ઘોડાની ડોક તથા પીઠ ઉપર નાખવાનો સામાન-બખતર, દળી વગેરે

તીખી, અણીદાર

મોટી

ઘમરોળી નાખે

વિશ્રામ ૨૬ની પાદટીપો

નોકર

ઉતારો

શિવજીને પ્રસન્ન કરવા કરાતો એક જાતનો નાનો યજ્ઞ

નમક ચમક એ નામના બે અધ્યાય ઋગ્વેદમાં છે

બ્રાહ્મણો

માર્ગીના પંથમાં

બાધા પૂરી કરવા ચડાવવામાં લૂંગડાંનો ઘોડો

નાશ

વરસાદ

કાંટાવાળો છોડ જે વરસાદમાં પાણીથી સુકાઈ જાય છે

ઘૂવડ

ઘોડાના મોઢે પહેરવાનું ઘરેણું

વિશ્રામ ૨૭ની પાદટીપો

શ્રીજીમહારાજ

યમુનામાં રહેતા કાળીનાગને વશ કરનારા અને નંદીશના ઈશ્વર એવા શંકરના પણ ઈશ્વર એવા ભગવાન શ્રીહરિ આ છે.

ઓળખનાર

સુંદર

ગાયના છાણનો (પર્વત)

મોટા મોટા દેવ

દેહધારી મનુષ્ય

વિશ્રામ ૨૮ની પાદટીપો

ભડાકા, અવાજ

શિખર

હિંમત

મોટી લડાઈ

ઘોડાનું બખ્તર વગેરે સામાન

મોટો અજગર

નાનો તંબૂ

છાવણી, થોડા વખત માટે નિવાસ

મહાદેવને અભિષેક કરાવતાં એમની સ્તુતિના અગિયાર વાર પાઠ

અભાગિયા, ભાગ્ય રહિત

બાથ

ઝાંઝર

વિશ્રામ ૨૯ની પાદટીપો

કહું

લાભ

કાઠીની અટક છે (કુંડળના હતા)

કહે

નાર ગામ

જેના હાથમાં કમળ છે એવા ભગવાન

ચાલ્યા

પૃથ્વી – મહી નદિ તરફ

મહિ નદીએ

મહિ નદીએ

ગંગાનદી

વિશ્રામ ૩૦ની પાદટીપો

ઘેર

ગામ વરણામા

સ્વર્ગાદિલોકથી વધુ

પૂર્ણ કર્યા

છડીદાર

મુક્તાનંદ સ્વામી

એક રૂપિયાની કિંમતનો ચાંદીનો સિક્કો

દાદુ દયાલજી નામના ફકીરે સ્થાપેલ સંપ્રદાયનો

તદ્દન થોડો સરખો પણ

ઇશારો

વિશ્રામ ૩૧ની પાદટીપો

ઉતાવળ, ઝડપ

ઓટલો

ચરણ સ્પર્શવાળું

સંવત ૧૮૬૬માં

મહા હિંમતવાન

ભયંકર

ક્રોધનો આવેશ, બળતરા

બ્રહ્મા, શંકર

મનુષ્ય

વિશ્રામ ૩૨ની પાદટીપો

તબલા

સુંદર, સુશોભિત

ભેટ, ઇનામ

માતેલા, મદમસ્ત

ઘંટ-તંતુવાદ્ય

રંગ ભરવાનું મોટું વાસણ

બક્ષિસ, વરદાન

મનુષ્યબુદ્ધિ, મનુષ્યભાવ ન આવે

સ્તુતિ, પ્રાર્થના

એક જાતનાં મોતી

સોનીએ

સુકોમળ ચરણ (કમળનાં જેવા)

દૈનિક

હજાર મુખવાળા શેષજી

સેના, ફોજ

પાપકર્મ કરનાર

વિશ્રામ ૩૩ની પાદટીપો

રાત્રીમાં

પૈસા, ધન

જગતના મૂળ કારણ ભગવાન

વીશ અથવા સોળ મણ

પોતાના

જાણે

આ લોક

પરલોકમાં

વિશ્રામ ૩૪ની પાદટીપો

શંકર ભગવાન

જેમ લૂંટ કરવા ટોળાબંધ માણસો ઘસી પડે તેમ

જુદા

ખોબા જેટલી

ચિતાની રાખને પાણી છાંટવુ તે

ભૂખે મરતી કંગાળ ટોળી

દાદા ખાચર

અગ્નિ

મધ્ય ભારતનો એક પ્રદેશ

શોક, કલ્પાંત

કંજૂસાઈ

સાક્ષીએ

પતિ

વિશ્રામ ૩૫ની પાદટીપો

ખરેખરું

આલોકમાં

પરલોકમાં

અર્ધો

પત્ની

પૃથ્વી

ચંદન

જળથી

વિશ્રામ ૩૬ની પાદટીપો

સર્વે મનુષ્યોના સ્વામી એવા ભગવાન

શોક

બેભાન

અતિશય

૧ બેડિયું = બે બળદ ખેંચી શકે તેવું ગાડું – બત્રીસ મણનું માપ

હાથ

વિરોધીઓ

વિશ્રામ ૩૭ની પાદટીપો

ઊંડો

ભયંકર

વિશ્રામ ૩૮ની પાદટીપો

ડમરી

જેના હાથમાં કમળ છે એવા ભગવાન

વાણી

વૈરાગ્ય વિનાનો

ગાદલું

તાવની

ઠેકડી, મશ્કરી

વિશ્રામ ૩૯ની પાદટીપો

મનુષ્યલીલા

ઇન્દ્ર

ગાડું

રોગ, અશક્તિ

સનેપાત-જરૂર વગરનું બોલ્યા કરે એવા રોગ

ગાડાનો પાછલો ભાગ

શંકર

નિશાન તાકવામાં હોશિયાર

ભડાકા

દેખ્યા

સીધેસીધા કે ટૂંકા રસ્તે

ખજાનો

વિશ્રામ ૪૦ની પાદટીપો

સમજુ, જ્ઞાની

સાધુરૂપી મૂરતિઓ

ચોખ્ખું, શુદ્ધ

સોનાની લગડી

વિશ્રામ ૪૧ની પાદટીપો

મેંદાની, ઘઉં પલાળીને બનાવેલ લોટની

પૂરણપોળી

પાનબીડું

જમે

ચરણામૃત

ન્યાલ

ઈંટ, પથ્થર કે ચૂનાથી બનાવેલ

અટક

જલદી

અમાપ

સમૂહ

ભેળાં થયેલાં

શેષનાગ

વિશ્રામ ૪૨ની પાદટીપો

પુરોહિત, ગોર

વિશ્રામ ૪૪ની પાદટીપો

ભાદરવા વદ ૬

કાન, આંચળ કાળા હોય અને સરીરે સફેદ રંગ હોય તેવી ગાય

આગ્રહ (કરી પીરસતા)

તત્કાળ

શરીર

અખંડ

વિલંબ કરવાપણું – વાર લગાડવી

સજાગ માણસ

ગાયોનું ટોળું

બીજા

વિશ્રામ ૪૫ની પાદટીપો

વિવાહ

ઉત્તમ (કુમાર) એટલે દાદા ખાચર, જે ઉત્તમ અથવા શ્રેષ્ઠ છે

પતિ

લગ્ન વખતે બોલવાના શ્લોક

પાપના દુશ્મન એવો ભગવાન

બ્રહ્મચારી

ખંજવાળ ઉત્પન્ન કરનાર વનસ્પતિ (ફાંફડો થોર, ખાજવણી)

સ્ત્રીથી

સ્ત્રીથી

છરી

સારાં કર્મવાળી

સંસાર સુખ

મોઢા પર બાંધવાનો વસ્ત્રનો કટકો

બ્રહ્મા

સવારનો નાસ્તો

વિશ્રામ ૪૬ની પાદટીપો

ઝોળી

માર્ગીપંથનો

હરિજનના ગોર

તંબૂરો, એકતાર વાળો

કબ્જો

ભગવા વસ્ત્રને

ઇચ્છીને

વિશ્રામ ૪૭ની પાદટીપો

આભાર

પૃથ્વી

છોડી દીધા

કુસંપ

દૂધમાં સાકર ભળી જાય તેમ

વેર લેવાની વૃત્તિ, આંટી

મનુષ્ય જેવી

ખુરશીના ઘાટની પાલખી

અત્યંત

વિશ્રામ ૪૮ની પાદટીપો

પૃથ્વીમાં

જનોઈ બદલવાની ક્રિયા

સામવેદનું એ નામનું એક સૂત્ર

ફટાકડાની જાત

વિશ્રામ ૪૯ની પાદટીપો

રાજા

વિવાહની ભેટ

પારસી વગેરે

લક્ષ્મીનારાયણ દેવનું

ભાળ, ખબર, સમાચાર

હાંકલો કરી (ઊંચા અવાજથી)

વિશ્રામ ૫૦ની પાદટીપો

પ્રસિદ્ધ, ઉઘાડો

જેવી છે તેવી જ

ચામડી

વિશ્રામ ૫૧ની પાદટીપો

પીધું

પાણીનો

માછલી

નર્મદાને સામે કાંઠે

રામજી મંદિરે

વિશ્રામ ૫૨ની પાદટીપો

પ્રભાત

ધર્મમાં શ્રેષ્ઠ – ધર્મના કવચરૂપ એવા

વિશ્રામ ૫૩ની પાદટીપો

ચતુર

જેના ઘોડાને પણ બખતર પહેરાવેલા છે તેવા સૈનિકો

તુર્કી લોકોએ

પીરોના પીર

દીવો મૂકી લટકાવવામાં આવતું કાચનું વાસણ

સમાવેશ

હાથ

જકાત

ખરાબ ચાલ

બોલેલું, કહેલું

નાક

પુષ્કળ

વિશ્રામ ૫૪ની પાદટીપો

જાળીવાળો પડદો

જોઈ

જોઈ

સફેદ વાદળની જેમ

તાંબાની મોટી નોબત (નગારું)

મેઘધનુષ્ય

ધજા

ઘોડાનો રખેવાળ

સંન્યાસીરૂપે

ઘોડીઓનો સ્વામી ઘોડો

રાજા

સલામ, નમસ્કાર

બજારમાં

શોભાડ્યા, સુખ કરે તેમ કર્યા

પૃથ્વીમાં

વિશ્રામ ૫૫ની પાદટીપો

વિસ્તારી

યુક્તિથી

ધર્મકુળમાં પ્રગટેલા શ્રીહરિ

વિશ્રામ ૫૬ની પાદટીપો

છડીદાર

સારી રીતે આપો

કઠોર ભવબંધન

સોનાના હારને ધારણ કરનારા શ્રીહરિ

પોતાના ચરણ ધરનારા

મુનીઓના મનરૂપી હંસના વિશાળ સરોવર એવા શ્રીહરિ

રાજાના સેવકોને

ખજાનાઓ ભરેલ ભંડાર

ફિકર, ચિંતા

વહાણ દ્વારા

મુત્સદી-રાજનીતિજ્ઞ

વિશ્રામ ૫૭ની પાદટીપો

ગાડી હાંકનાર માણસે

સુંદર, મનોહર

પ્રાતઃકાળે, સવારે

પાણી

વાદળું

ધીરજ, ભરોસો

સાથ કે રસાલા વિના મુકામ કર્યા વિના જવું

કસુંબાનાં સુકાં ફૂલ, લાલ ઘેરો રંગ

કાચો રંગ

તળાવ

નદીકાંઠાની વાવેતર થઈ શકે તેવી કાંપ મિશ્રિત રેતાળ જમીન

સસરા

કાગળ લઈ જનાર (દૂત)

પરિવારજનો

જગજાહેર

વિશ્રામ ૫૮ની પાદટીપો

ઘરે

ઢગલા

ઢગલા

નાનો તંબુ

બંને બાજુ હાટવાળી (દુકાનવાળી)

મોટું નગારું

દૂધ

બળે

વિશ્રામ ૫૯ની પાદટીપો

ચતુર્મુખ બ્રહ્માએ

વડોદરા

ઘરેણાં

ખભે

ચંદ્રમા

પ્રકાશ

ભૂમિ

શંકર

પાર્વતી

મર્યાદા, સીમા

કેમે કરીને, કોઈક ઉપાયે

દિવેટ

દેવોએ વંદન કરાયેલા

ખળનો નાશ કરનાર

કાજળ

શુદ્ધ

સર્વે સુખની ખાણ

ભવપાર ઉતારનારા

કોમળતા, પ્રફુલ્લીતતા

ભગવાનનાં ચરણારવિંદમાં

હિંડોળા

દેવો

વિશ્રામ ૬૦ની પાદટીપો

શરણાગતના

જેષ્ઠા એટલે વિછુડો ઊગે અને હરણ્યો આથમે આ પ્રકારનું નક્ષત્ર

ત્રણ તારા ઊભી લીટીમાં હોય તેવું નક્ષત્ર

અજ્ઞાનરૂપી અંધકાર

સમુદ્રનું

કલ્પના

કૂકડા

તારા મંડળનો

પ્રકાશ

સૂર્યના કિરણો

મેના (કાબર જેવું એક પક્ષી)

કમળના

ભમરાઓ

કેસરી-પીળા

ગિલ્લી દંડો-મોઈદાંડીયો

વિશ્રામ ૬૧ની પાદટીપો

ડફલી, એક વાદ્ય

વસંત રાગાં કીર્તન

સાથીદાર

ઈર્ષા, ખાર

ઈશારો

ગરીબ-નિર્બળના

મધુ અને કૈટભ નામના અસુર જેને વિષ્ણુ ભગવાને મારેલા (તે વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલા)

લાખમાંથી બનાવવામાં આવતા લાલ રંગ જેવો

વિશ્રામ ૬૨ની પાદટીપો

ગાડું જવાનો સાંકડો ને ઊંડો રસ્તો

જનોઈ આપ્યા પછી દોડીને ગુરુના ઘરે ભણવા જવાનો વિધિ કરાવ્યો

વિશ્રામ ૬૩ની પાદટીપો

ગોળ એ નામની એક અટક છે

તારણહાર

વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ પાંચ દેવો

આનંદ આપનારા

થોડું ચાલનારા

પર્વતો

દૈત્યોના દુશ્મન

કામદેવના શત્રુ

ધર્મ અને ભક્તિનું રક્ષણ કરનારા

આનંદ કરાવનારા

આંબા ઉપરથી કેરી તોડાવે

રસ-રોટલીની

ભક્ષ્ય, જમવા લાયક

વિશ્રામ ૬૪ની પાદટીપો

કાણાંવાળી માટીની માટલી

માતાજીને સ્થાપન કરેલો બાજોઠ

ગોપીઓ વેદની શ્રુતિ સમાન દિવ્ય અને મહાન ગણાઈ

વિશ્રામ ૬૫ની પાદટીપો

પીજ

ઊંચા દરજ્જાનો સિપાઈ

એક જાતનાં હલકાં અનાજનો

વીજળી

ધનુષ્ય

યોદ્ધા, શૂરવાર

ગડગડાટ

વાદળ

ઘોડા પરની સોના-રૂપાના ફૂલની બનાવેલ ઝૂલ તથા ઘોડાનો સામાન

વિશ્રામ ૬૬ની પાદટીપો

મનપસંદ, અતિ વહાલા

નાની ટેકરી

ન દેખાય તેમ, ખબર ન પડે તે સ્થળેથી

શૂરવીરને

પરસેવો

દિવસે

ઘઉંના લાડુ

વિશ્રામ ૬૭ની પાદટીપો

ગધેડે

ચારેય દિશાઓમાં

અગ્નિ

બળી જાય

વિશ્રામ ૬૮ની પાદટીપો

અસો માસની (શદરપૂનમ)

ભેગું કરી

વિશ્રામ ૬૯ની પાદટીપો

ધામધૂમથી

સંવત્ ૧૮૭૪માં

ત્રાસ

દાંડીથી વગાડવાનો ઢોલ

અજન્મા એવા ભગવાન

પોતાના ભક્તજનના હૃદયરૂપી કમળમાં

અપવિત્ર, અધર્મી

સરસપુર

વિશ્રામ ૭૦ની પાદટીપો

નંદ સંતોનાં

વલ્લભ સંપ્રદાયનાં મંદિર

છાણ

પૂજ્યા

કન્યાપક્ષ તરફથી અપાતા જમણમાં

સહન કરે

કોડ, ઇચ્છે

વિશ્રામ ૭૧ની પાદટીપો

ભેગા થઈને

ગાડાના કઠોડામાં ખોડવાનાં લાકડાં

મશ્કરી, ઠેકડી

દુષ્ટ, તોફાની

ખાસ કરીને

વીજળીનો

ભાલ પ્રદેશ (વરસાદના પાણીથી)

બ્રહ્મા

શોક રહિત

વિશ્રામ ૭૨ની પાદટીપો

દૂધપાન

સત્યયુગ

અમૃત

કાતિલ ઝેર

સર્પ

ખોરાક, ચૂર્ણ

શ્રીજીમહારાજે અવાં વચનો વચનામૃગ ગઢડા અંત્ય ૧૪માં કહ્યાં છે: પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે; તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીંબડાનું બીજ હોય ને શિંગડિયા વછનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચાં તે તીખાં જ થાય ને લીંબડો તે કડવો જ થાય ને શિંગડિયો વછનાગ તે ઝેર જ થાય. શા માટે જે, એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીંબડાનાં પાનનું ખાતર નાંખીને કડવું પાણી સિંચ્યા કરીએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે.”

ઘૂવડ

વિશ્રામ ૭૩ની પાદટીપો

બૃહસ્પતિ

સ્થિતિ – પાલન કરી

ઉપાધિ, ચિંતા

દૂરથી

વિશ્રામ ૭૪ની પાદટીપો

મરેલાં નિર્જીવ

પ્રલયનું

હલકાં

સેવકો

અશ્વદળ, ઘોડેસ્વારોની લશ્કરી ટૂકડી

જગ્યા

માદળિયાંની

હાથ

વચન, વાણી

જાદુગર, મદારી

વરસાદ

વિશ્રામ ૭૫ની પાદટીપો

રામપ્રતાપભાઈનો બંગલો

હરિજનના સમૂહ

પાપ

જળે

પસંદ કરીને

વિશ્રામ ૭૬ની પાદટીપો

માટીનો મોટો ઘડો

વૈષ્ણવ દીક્ષા લીધેલ ભક્તોને

રોગ પારખવાની અને મટાડવાની વિદ્યામાં

મેંદાની પૂરી તળીને ચાસણી ચડાવેલ મીઠાઈ

માવો અને ટોપરું નાંખી બનાવેલ ઘૂઘરા

જમીન

વાહન

અગ્નિસંસ્કાર

વિશ્રામ ૭૭ની પાદટીપો

ઉત્સવ માટેની સામગ્રી

કાચું સીધું

મુસલમાન

વિશ્રામ ૭૮ની પાદટીપો

હર્ષમાં રુવાડાં ઊભા થયા

માતાથી વિખૂટાં પડી ગયેલાં

ભ્રકુટીનો વિલાસ, આંખનો ઈશારો

મર્યાદા

પાંડવોની માતા કુંતાજી

ચરણકમળની

ભાંગ-તોડ, નુકશાન

માંડવા ઉપર બાંધવાનાં ભરત ભરેલાં કપડાં - ચંદની

તંબુના દોરડા બાંધવા લાકડાની ખીલીઓના

ટેકરો

વિશ્રામ ૭૯ની પાદટીપો

શંખ જેવા આકારની નાની કારીગરીનું

મોઢા ઉપરનું ઘરેણું

ડોકનું ઘરેણું

પલાણ ખસી ન જાય એ માટે ઘોડાની પૂછડીમાં ભરાવવાની દોરી

એક પ્રકારનું ડફ જેવું વાદ્ય

એક પ્રકારનું દેશી વાજું

લટાર, લાંબી હાર

અવશ્ય, જરૂર

અમર, મરણધર્મ રહિત

વિશ્રામ ૮૦ની પાદટીપો

શેષજી હરાજ મુખે

અપાર ગુણો

યજ્ઞ અને સદાવ્રતો

અખંડ

સ્ત્રી

તીવ્ર

વિશ્રામ ૮૧ની પાદટીપો

બીજાને પીડા કરવાનો તાંત્રિક પ્રયોગ

આકર્ષણ તથા મોહ પમાડવાની ક્રિયા

વિશ્રામ ૮૨ની પાદટીપો

સત્યુગમાં

વિશ્રામ ૮૩ની પાદટીપો

સુવિખ્યાત તથા શ્રેષ્ઠ કીર્તિવાળી ભગવાન શ્રીહરિ

ભગવદ્ ઇચ્છાએ

ખાખરાના

ભક્તિપુત્રે

તરત

નાનું બે બાજુ ધારવાળું હથિયાર

ધનુષ્ય

વડોદરાનો

ગોમતીનું જૂનું નામ

તેજ, કાંતિ

પ્રભુતાનંદ સ્વામીની