પાદટીપો

વિશ્રામ ૧ની પાદટીપો

દાદા ખાચર

અમદાવાદમાં

વિશાળ, ભવ્ય

સત્તા ચાલે છે

ખરડો

નાણાં મળવાનો કાગળ, check

હર્ષ

ઉત્તમ, શ્રેષ્ઠ

મજબૂત, જબ્બર

વિશ્રામ ૨ની પાદટીપો

અમદાવાદનું એક શાખાનગર

દેડકાં

સમૂહ, ઘણા

કેળના વૃક્ષ

સર્વવ્યાપી શક્તિમાન

મથુરા

મંદ્રાચળ પર્વત

તીક્ષ્ણધારવાળી કુહાડી

સમુદ્રકાંઠે

મંદિરમાં

રક્ષણહાર

આસપાસનાં ગામોના પણ

સૂર્ય આથમ્યા પહેલાનો સમય

વિશ્રામ ૩ની પાદટીપો

મણિઓની માળાથી

અતિ ઉંડાણથી

જોઈતા ખાચર

વિશ્રામ ૪ની પાદટીપો

રાત્રીના સાડા દશ વાગ્યાનો સમય

શેરડીનું ખેતર

શેરડી પીલવાનાં યંત્ર

મદારી

વાંદરાએ

યુક્તિબાજવાળી

વિશ્રામ ૫ની પાદટીપો

વિશાળ

ગધેડાં

પ્રાણ રહિત

બેબાકળાં

તીર ઘડનાર લુહાર

ઇશારો

વિશ્રામ ૬ની પાદટીપો

વડોદરાના

જાણકાર, નિષ્ણાત

બોલે, ઉચ્ચારે

સ્ત્રીઓ

ખાડો

કાચબારૂપે ધરેલો અવતાર

શેષનાગ

સોપારી

ગારો

પૃથ્વીમાં

મમત્વવાળા કે હું સુંદર ચિત્ર બનાવું

ગમતું, સુંદર

બ્રહ્માજી

ભેગા કરી

સમર્થ, બહાદુર

અવનિ = પૃથ્વી; અનિલ = વાયુ

જળ (વરુણદેવ

વિશ્રામ ૭ની પાદટીપો

વચલા દેરામાં

ભીંત કોચવા માટે ચોરનું સાધન, ગણેશિયું

નાશ ન થાય તેવું

વસ્તુઓ

વિશ્રામ ૮ની પાદટીપો

કર્તવ્ય, કાર્ય

નડિયાદ

આણંદ

ગાડું

ખંભાતમાં

એક પ્રહર = ત્રણ કલાક

વિશ્રામ ૯ની પાદટીપો

સમજી શકે, જાણી શકે

યમુના નદી

મકરનું ઉલટું રકમ એટલે કે ધન

હરિફાઈ

ગાડાંની કતાર

હોંશથી, ઉમંગથી

વિશ્રામ ૧૧ની પાદટીપો

૩ કલાક દિવસ બાકી હતો ત્યારે

દેવતાઓ

રાત્રિનો

શોધી

વિશ્રામ ૧૨ની પાદટીપો

અમૃત

એક વનસ્પતિ જે વરસાદ થતાં સુકાઈ જાય છે

સર્પો

એક પ્રકારનું ઝેરી ઝાડ

ગાડું

કેરીનો રસ

વિશ્રામ ૧૩ની પાદટીપો

કંકોતરી

સૂર્ય

શંકર

સરસ્વતી

બ્રહ્મા

ક્યારે

પદવી, મોટાઈ

યજ્ઞમાં હોમવાની વસ્તુઓ

ધરતી, પૃથ્વી

નળપાક તથા ભીમપાક નામનાં રસોઈ બનાવવાનાં શાસ્ત્ર

પ્રધાન

શંકર

ઇન્દ્ર

કુબેર

બ્રહ્મા

વિશ્રામ ૧૪ની પાદટીપો

ધન

અમદાવાદે

રસોઈ

લાઇન, હરોળ

રસ્તો, જગ્યા

ચાર બળદો જોડેલ ગાડાં

ત્રણ ધોંસરાંને છ બળદ જોડેલ ગાડાં

ધોંસરૂ, કાઠિયું, બે પંચોળી આ બધું મળી તરેલું કહેવાય. કોસ તથા હળ હાંકવામાં ઉપયોગ થાય છે

બળદ

અધિક

કોઈક

સાવરણી

ઓળખીને, જોઈને

પૂર્વ

પાંચમા ભાગના

ખોદીને

દશ

આંગળી

જાડી

વળી

વળી

ટોચનો ભાગ

મુગટ

ઉત્તર દિશામાં

પૂર્વ દિશામાં

વિશ્રામ ૧૫ની પાદટીપો

થોડા

રાજાની શોભા

ધજા

ઢોલ-નગારું

શૂરવીર

બળદ

પાણી ભરવાની ચામડાની મશક (કોથળી)

સેના

હાથી, ઘોડા, રથ અને પાયદળ એ ચાર અંગવાળું લશ્કર

બહાદૂર, શૂરવીર

ભગુજી તથા રતનજી

યુક્તિ પૂર્વક

ઘોડા ઉપર નાખવાની ગાદલી

ઘોડા ઉપર નાખવાની ગાદલી

પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું

ઘોડાને બાંધવાની સાંકળ આદિક

ઘોડાની પીઠે બંને બાજુ ઝૂલતો ઘણા ખાનાવાળો થેલો

નાની મશક

ઘોડા ઉપર સામાન નાખ્યા પછી છેવટે મુકવાનું કપડું

મોટું નગારું

કિંમત

શરીર

સંતોષ, તૃપ્ત

અણીદાર ખીલાઓ

ગાંડાના પૈડાને ધરનાર લાકડાનો કે લોઢાનો દાંડો

સુદી

વિજય મેળવવા માટેના હથિયાર

યજ્ઞ

વિગત

જૈન આશ્રિતો

મુસલમાનો

વિશ્રામ ૧૬ની પાદટીપો

મનુષ્યના જૂથ

શ્રેષ્ઠ

ખોટ-ખામી

ઢાલ ઉપરની પિત્તળની ફૂદડી

પાંચ મહાકાવ્ય પૈકિનું એક નૈષધચરિત્ર નામનું મહાકાવ્ય

સંઘમાં જોડાયેલ

વલ્લભીપુર

બરોબરના, સમાન

વિરલ, કોઈક જ

અગાઉથી

વિશ્રામ ૧૭ની પાદટીપો

પિતાની દીકરી

બેનના ઘેર

નંદકુમારે જે કૃષ્ણ તેની બેન સુભદ્રા તેના પુત્ર અભિમન્યુ જેવો મારી બહેનનો દીકરો જોઈને હે સહજાનંદ મને આનંદ ઊપજ્યો

વીજળીની

ત્રિલોક: સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ

સમુદ્રના કાંઠે

સ્વર્ગવાસી

ચૌદ રત્નોમાંનો એક, ઈન્દ્રનો ઘોડો

બ્રહ્માને

પાર્વતીને

કાર્તિકસ્વામી

માનભંગ

વીજળીના સરખી ચંચળ તેની ગતિ તે કવિઓ કવિતા વડે કહે છે, સારી રસવાળી (પાણીદાર) ને દેવોનો સૌ સમૂહ ચહાય છે. તેને અચિંત્યાનંદ વર્ણી ઘણું વર્ણવીને શું કહે?

ઘોડેસ્વારનું લશ્કર

રાજા કે મોટા માણસને તડકો રોકતું સાધન

સુંદર

મોટા મંજીરા

સહાય

સારંગી જેવું એક તંતુવાદ્ય

ઉત્તમ, શ્રેષ્ઠ

મુસલમાનની જાત

જાય છે

ઘોડી (માણકી)

સેંજળ ગામના રાજા માણસિયા ખુમાણ

ભાવનગર

સમૃદ્ધિવાળા

તલવાર

કેફવાળા

વિશાળ, ગહેરો

ખરાબ આશયથી અથવા ઇચ્છાઓથી

અફીણ, કસુંબો

ધૂળની જેમ

રાજ્યનો વડો અધિકારી

સુંદર મોતી

રાત્રીઓ થતાં કમળો - પોયણાં

ઇન્દ્રની

વિશ્રામ ૧૮ની પાદટીપો

પ્રકાશ

બ્રહ્માનું સ્થાન સત્યલોક

ઇન્દ્રાણી

કુબેર

વાણી અને વર્તનવાળા

કિલ્લા સાથે

પાણીને

મુસલમાનની જાતિનો માણસ

શાકભાજી

હથિયાર, ઓજાર

જોડાયો

પૂત્રી

કુટુંબ, ગૃહસ્થાશ્રમ

લુહાર

દરજી

વિશ્રામ ૧૯ની પાદટીપો

પાણી

અસત્ય બોલનાર

દક્ષિણ-ઉત્તરમાં

પખાલ વડે પાણી ભરી લાવવાનો ધંધો કરનાર

પાડો

મોટી ગાંસડી

હિમાલયની પુત્રી પાર્વતી

શંકરના શરીર ઉપર

વાઘચર્મ

શંકરના હાથમાં

ચંદ્ર

તીરના

પૃથ્વીમાં

ઊંચા

નદી કીનારે સંઘ છે તેવો જ સંઘ

ઘોડો

ઘોડો

તાંબાનું મોટું નગારું (નોબત)

કાચબો

મગર

સુંદરપણું

વિશ્રામ ૨૦ની પાદટીપો

ગરુડ ઉપર બેસનાર ભગવાનનું

આગમન અથવા ભવિષ્ય

જાડી, દળદાર

કેળ

બોરડી

અડચણ

ઊંચા

આસોપાલવનાં

પ્રતિષ્ઠિત, જાગીરદાર

યશસ્વી(સયાજીવાર)નો

રણશિંગું

પર્વત

રસાલાના અધિકારી

બ્રહ્માજીને

જેના હાથમાં કમળ છે એવા ભગવાન

ગંગારામ, ઇચ્છારામ, લક્ષ્મીરામ

વાળંદ

આડે રસ્તે

ધજા

ઘોડા

વિશ્રામ ૨૧ની પાદટીપો

શ્રેષ્ઠ હાથી (ઐરાવત)

મંગળ

બુટ્ટાદાર એ પ્રકારનું ભરત તથા નકશીવાળું

ખોપરીઓનો હાર

ઇન્દ્ર

હાથી

ઝરણું

ભમરાનું રૂપ

હાથીના કાન ઉપરનો અને આસપાસનો ઉપસેલ ભાગ

જવેરાતનો નંગ

જેના હાથમાં કમળ છે એવા ભગવાન

વાદળું

પ્રગટ થઈ

એ નામની ગાય

કિરણ

મેઘ ધનુષ્ય

ચંચળ

ઘોડા

ઉચ્ચૈશ્રવા ઘોડો

યુદ્ધ

પાયદળની ટુકડી

સંસ્કૃત

વેદ જાણનારાઓમાં શ્રેષ્ઠ

ખુરશી ઘાટની પાલખી

શત્રુઘ્ન

ભાઈના

લક્ષ્મણ

સ્ત્રીના પગ

મૂળ કારણ

શ્રેષ્ઠ હાથી ઉપર બિરાજેલા શ્રીહરિ ફરતા

તેજસ્વી

ડરી જાય છે

વીર યોદ્ધા

છડીદાર, રાજદંડ લઈ ચાલનાર

વિસ્મય

જે સવારીમાં હાથી હોય અને અંતે ઊંટ હોય તે વૈભવી સમૃદ્ધ સવારી કહેવાય

વિશ્રામ ૨૨ની પાદટીપો

ભયાનક

મૂર્ખ, પ્રતિષ્ઠા કે આબરૂ વિનાના

પૃથ્વી

પક્ષીની ભાષા જાણનાર

ઠીંકણી, નીચી

તુલસી

વિદ્વાન, પંડિત

પોપટ

સુંદરપણું

સહિત, સાથે

શ્રીજીમહારાજ

અમૃતની

હાથી

કાન

જૂના મકાન કે પથ્થરના બેમાંથી કાંઇ ન દેખાયું (દિવ્ય દેખાયું)

વિશ્રામ ૨૩ની પાદટીપો

ભસ્મ

ઉમરાવ, આગેવાન

જરા પણ

પગથિયાં

નકશી, કોતરકામ

કાચબો

મંદિર

વરુણ દેવનો

જરી કે ફૂલનો માથા પરનો શણગાર

પાડો

સ્થાન

ઝરૂખા જેવી અગાશી

વિશ્રામ ૨૪ની પાદટીપો

મીઠી

પોચી

રાત્રિ

સ્વામી

શંખ જેવા આકારની કારીગરીવાળું

હીરા-માણેકવાળું

ઇચ્છિત, મનગમતું

પૂજનકાર્યમાં સામેલ કર્યું

વેદ મંત્રો

વિશ્રામ ૨૫ની પાદટીપો

જ્યોતિષ્ટોમ યજ્ઞમાં ગવાતું સ્તોત્ર

વિશ્રામ ૨૬ની પાદટીપો

ચોખા

નાડાછડી

ગાયનું દૂધ, દહીં, ઘી મૂત્ર અને છાણનું મિશ્રણ

ધોવું

ઈંટોથી બનાવેલી પાળ

હોમ કરવાના વૈદિક વિધિ પ્રમાણે

કર્મકુશળ

ગણપતિનો પુત્ર શુભ

એક અર્થ પોઠિયાના દેવ શિવજીના, બીજો અર્થ ધર્મદેવના

વ્યાસ સૂત્રો

અનુયાયી

તેજસ્વી દેવ; બીજો અર્થ જેના અનુયાયી પાસે સોનું-ચાંદી વગેરે ખૂબ સમૃદ્ધિ છે.

પીરસણ

નાન ઢોલિયા, ખાટલી

ઓશીકા

પાણી

સોમવાર

સ્થાપન, પ્રતિષ્ઠા

વિશ્રામ ૨૭ની પાદટીપો

મક્કમપણે

દાદા ખાચરે

મુગટની

મંદિરની

લાગ્યા-મંડ્યા રહ્યા, હઠ પકડી રહ્યા

હઠવાળા

વીજળી

શેષ નાગ

પૃથ્વી

રામચંદ્રનું બાણ

નિશાન

ત્રાજવાની

ડાહ્યા, ચતુર

કૂવા-તળાવને

નપુંસક

આનંદ

અહીં સુરત શહેરના ભક્તો એવો અર્થ

અહીં પ્રેમ એવો અર્થ

અહીં ધ્યાનવૃત્તિ એવો અર્થ

અહીં દેવમંદિર એવો અર્થ

વિશ્રામ ૨૮ની પાદટીપો

ધર્મના બખ્તર શ્રીહરિ

વેદમંત્રો (બોલાવી)

યજ્ઞ કરાવનાર બ્રાહ્મણને

મંદિરના કોટ કે જગ્યાનું

ગણેશજીના પિતા શંકર

સરસ્વતી

ઝાલર, કાંસાનો ગોળ સપાટ ઘંટ

ફૂલથી

ચારે બાજુ

સૂર્ય

ફૂલથી વધાવવું

લક્ષ્મીજી

પૂતના

બકાસુર

તમને પ્રિય એવું અમારું ઇચ્છિત

યુદ્ધ

કસર, ખોટને

શેષજીની

કાચબાનું શરીર

સાત ઘોડા

કમળમાંથી ઉત્પન્ન થયેલ બ્રહ્મા

મંગળકારી

ગણેશના એ નામના બે પુત્ર

ચંદ્ર

સર્પ

ખોપરીની માળા

ત્રીશૂળ

શંકર

શંકર

શંકર

દાતાપણું, ઉદારતા

દીનપણું

મોટું ધિંગાણું

ધર્મદેવની ઉપર

રામપ્રતાપજીની

શાસ્ત્રના મર્મજ્ઞ

રક્ષક, કવચ

વિશ્રામ ૨૯ની પાદટીપો

રોકાયા

સ્નાન કરવાના બાજોઠ ઉપર

યજ્ઞની પૂર્ણાહુતિ વખતે કરાતું સ્નાન

શ્રીહરિની સ્તુતિ

વિશ્રામ ૩૦ની પાદટીપો

ભેદ વગરની એક

શોભે

બ્રહ્મચારી

નડતર, ભાર, ઉપાધિ

સાવરણી

હાથમાં

પાપ

નાશ પામે

બ્રહ્મચારીઓનો

શ્રેષ્ઠ

આલોક

વિશ્રામ ૩૧ની પાદટીપો

સવારમાં

વિશ્રામ ૩૨ની પાદટીપો

ઘોડા-બળદ વગેરેના ખોરાક

પેટી ઘાટના પાલખી

સૂર્યપૂત્રી તાપી નદી

ચપ્પું

મુસલમાન અને પારસીને અપાતો ખિતાબ = પદવી

ઉપનામ, માન ભરેલી પદવી

કચેરીના ઉપરી અમલદાર

અમલદાર નીચે કામ કરનાર

ન્યાયાધીશ

પ્રમુખ

સિપાઈ ઓની નાની ટૂકડીનો ઉપરી

પ્રાંતનો વડો

તોપખાનાનો ઉપરી

વિશ્રામ ૩૩ની પાદટીપો

સુરત પાસે આવેલ કતારગામની

વાકેફ, જાણકાર

ખુરશી ઘાટની પાલખી

વિશ્રામ ૩૪ની પાદટીપો

જીલ્લાના ન્યાયાધીશ

ઉપલી કોર્ટ

અંગ રક્ષક માણસ

છત્રી પલંગ

વિશ્રામ ૩૫ની પાદટીપો

સમૃદ્ધિ

વચનામૃત ગઢડા મધ્ય ૬૨મું

બાગ

ચોક્કસ, અવશ્ય

ફરસાણ

વિશ્રામ ૩૬ની પાદટીપો

કરામત

જાણનાર

નવીન મેઘ (વાદળ) સમાન શરીરવાળા શ્રીજીમહારાજ

ઇચ્છારામજીના પૂત્ર

રામપ્રતાપજીના પૂત્ર

વિશ્રામ ૩૭ની પાદટીપો

આરંભડા તીર્થસ્થા

ઉપવાસ

પૃથ્વી ઉપર ફરનાર મનુષ્ય આદિક

આકાશમાં ફરનારા દેવો તથા ગરુડ આદિક

લક્ષ્મીપતિ નારાયણ

વિશ્રામ ૩૮ની પાદટીપો

મંગળ કાર્યનો પ્રારંભ

કુળદેવી

સુખડી

ગાઈ બજાવી આજીવિકા ચલાવનાર

ગાઈ બજાવી આજીવિકા ચલાવનાર

બળદના

સ્ત્રીઓ-કન્યાઓ

નીકળીને, વિદાય લઈને

આવવું, આગમન

વિશ્રામ ૩૯ની પાદટીપો

ધનનો ખજાનો

વિશ્રામ ૪૦ની પાદટીપો

પત્ની

વિશ્રામ ૪૧ની પાદટીપો

વરપક્ષ તરફથી કન્યાના ગામને ખુશાલીમાં અપાતું ભોજન

દાન

તારવાળું વાદ્ય

કસબી કિનારાનો ફેંટો, પાઘ

વિવાહની ભેટ, માબાપ તરફથી પુત્રીને અપાતી ભેટ

લગ્નમાં વર-કન્યાને અપાતી રોકડ રકમ કે વસ્તું

વિશ્રામ ૪૨ની પાદટીપો

ઉતાવળથી, ઝડપથી

એ નદીમાં

અર્ધો રૂપિયો

વિશ્રામ ૪૩ની પાદટીપો

પૂજાની પેટી

ભોજન

વિશ્રામ ૪૪ની પાદટીપો

બ્રાહ્મણ

ધર્મવંશના સૂર્ય શ્રીહરિ

હિમાલયના સોમેશ્વર શિખરેથી રાવણના બાણપ્રહારથી નીકળતી ગંગા; અર્જુનજી બાણ મારી ભિષ્મપિતાને માટે પૃથ્વીમાંથી પાણી લાવ્યા તેમ અર્થાત્ બાણ મારવાથી પાણીનો ધોધ વહે તે.

અપ્સરા, રૂપવાન સ્ત્રી

પૂત્રી

કરેલું

વિશ્રામ ૪૫ની પાદટીપો

ગ્રહોની શાંતિ અર્થે કરાતી દાન આપવા વગેરેની ક્રિયા

તમામ, પૂરેપૂરા

મંદિરથી

પ્રથમથી, મૂળથી

વિશ્રામ ૪૬ની પાદટીપો

જવાબદારી, ગાદી

સંન્યાસી

એક વાર જમવું

હા, ઠીક

દત્તક લેવાની ક્રિયા

હોમ કરવાની એક વૈદિક વિધિ

નાનો દેગડો, ઘડો

કામદેવ

કરોડ

દ્વારકા

સુધી

ટેકે બેસાય તેવી પાટા ભરેલી નાની ખાટલી ઉપર

ભાઈના

દીકરા

વિશ્રામ ૪૭ની પાદટીપો

દોરડા ઉપર રમત કરનારા

બોલી, કરાર

સંતોષી

જરૂર, અવશ્ય

ઠરાવેલી, કહેલું

જામીન, સાક્ષી

પ્રતિબંધ, વાંધો

શક્તિ, સામર્થી

પૂરેપૂરી

વિશ્રામ ૪૮ની પાદટીપો

અપાર, ઘણો

ગરમ પાણી

દેવ અને ઘુંમટની વચ્ચેનો જાળીની અંદરનો ભાગ

વિશ્રામ ૫૧ની પાદટીપો

છડી, ડંકા-નિશાન વગેરે સહિત

ઝડપથી

ઓચિંતાં, અણધાર્યાં

નદીનો કાંપ ઠરીને બનેલી જમીન

કાદવવાળા ખેતરમાં ઢોરના ચાલવાથી ખાડા પડી જાય તેવું

વિશ્રામ ૫૨ની પાદટીપો

અયોધ્યાપ્રસાદની દીકરી

ભગવત્પ્રસાદજી

વિશ્રામ ૫૩ની પાદટીપો

ઢગલો

લાભ

વિશ્રામ ૫૪ની પાદટીપો

લાઈનબંધ, પંક્તિબંધ

ઓરડાની સાઇડની દીવાલ

વિશ્રામ ૫૫ની પાદટીપો

મુંડન

પૃથ્વી પતિ અર્થાત્ જાલમસિંહ રાજા

વિશ્રામ ૫૭ની પાદટીપો

સીધા

ખીજડાનું વૃક્ષ

પગરખાં

નાસ્તો

પક્ષપાત

ખોબો

બીજા મતના

ઘર, નિવાસસ્થાન

વિશ્રામ ૫૮ની પાદટીપો

આનંદની લહેર એવા ભગવાને

બનાવનારને

મુસલમાન રાજાનો એક પ્રકાર

સેના

લટકે, ઝૂલે

મંદિરમાં દેવ અને ઘુંમટ વચ્ચેની ઓસરીમાં

લિંગ

સ્વર્ગમાં રહેનાર

ઇનામ કે ભેટ

વિશ્રામ ૫૯ની પાદટીપો

નવા મકાનમાં વાસ કરવા માટે દેવની શાંતિ માટે કરાતી વિધિ

માગસર મહિનો

કોઈ

પારસમણિ

જેને કોઈ કર્મનું બંધન નથી એવા

વિશ્રામ ૬૦ની પાદટીપો

જમાઈ

હિમાલય

વંશ

સાપના તાળવામાં થતો ગોળ ચપટો પદાર્થ

સપાના

વિશ્રામ ૬૧ની પાદટીપો

પશુને ચરવાની પડતર જમીન

સારા રંગવાળી, સુશોભિત

ચિંતામાં

અવયવ

વાદળાં

સોમવાર

ગારો

વિશ્રામ ૬૨ની પાદટીપો

ઉતાવળથી

વર્ષ

અદૃશ્યરૂપે

ડાંગરને ખાંડી છોડા ને ચોખા જુદા કરીને

સાફ

કોઈ ગણતરીમાં ન આવે

ઓટા, વેદિકા

દરજી

ધર્મકુળના સૂર્ય એવા શ્રીહરિ

વિશ્રામ ૬૩ની પાદટીપો

ડોબે

સૂર્ય

એ નામની અપ્સરા

સંગીતકાર દેવતાઓ

૧. અમદાવાદ ૨. ભૂજ ૩. વરતાલ, ૪. જૂનાગઢ ૫. ધોલેરા ૬. ગઢપુર (ગઢડા)

બ્રહ્માના દિવસ સુધી

ઘેલાનું પાણી

જાણવા જેવી

હરિદ્વાર

તારાઓનો સમૂહ

માયા

વિશાળ બુદ્ધિવાળા

સુંદર ચાલવાળા

ઇન્દ્રિયોના નિયામક

અંધારું નાશ કરનાર

ગણપતિ

સતત

સદ્‌ગુણી

પુષ્કળ બુદ્ધિવાળા

નાશ ન થાય એવું, અખૂટ

હોશિયાર

યજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે કરાતું સ્નાન