પુષ્પચિંતામણિ

ગ્રંથ મહિમા

એક પ્રભુવિરહિણી સખીનું રૂપક આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યું છે. તે વડે સદ્‌ગુરુ નિષ્કુળીનંદ સ્વામીએ પ્રભુ પ્રેમની વિયોગ તથા સંયોગ અવસ્થાનું અદ્‌ભુત વર્ણન કર્યું છે.

વસંતઋતુમાં ખીલેલાં ૩૧ પ્રકારનાં પુષ્પોને યાદ કરી એક સખી પોતાના પ્રાણપ્રિય પિયુને પોકારે છે. વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળીનંદ સ્વામીમાં પ્રેમનો આ અજોડ સમન્વય જોવા મળે છે. કુલ ૩૧ દોહાનો આ ગ્રંથ છે. તેનાં સ્થાન તથા સમય ઉપલબ્ધ નથી.

કેસર ભીને કાનજી, ઘેર આયે ગોવિંદ ।

પ્યારે પ્રીતમ ઉપરે, વારી નિષ્કુળાનંદ ॥

SELECTION 🏠 home ગ્રંથ મહિમા પુષ્પચિંતામણિ