સદ્ગુરુ, શ્યામ અને શ્રીહરિ
તીવ્ર વૈરાગ્ય
અનુપમ
વરપક્ષ તરફથી મળતી મંગળ ચુંદળી
પોશાક
સૌભાગ્ય
પહેલા, પૂર્વે
ભાત, ડિઝાઈન
વહાલી
વૈરાગ્યરૂપી ચુંદડીના પ્રભાવનો
બદલે
બાથ
શરણાગત, પાળિતા
ચાલ
અક્ષરધામમાં
શોભે
અત્યંત અથવા અનાહત = દિવ્ય
નગારું
ઉમંગ
કડવું
બ્રહ્મચર્ય
મહા યોદ્ધો
નિયમરૂપી કિલ્લા
મજબૂત
ઝળકે, ચમકે
રૂડા
પ્રકાશની કિરણો
સુંદર
શ્રેષ્ઠ
માપ
દોષ રહિત
કુંવારી કન્યા
કોટિયાં
પોંખ્યા પછી ચારેય દિશામાં ફેંકવામાં આવતા અન્નના પિંડા-ગોળા
અંતરાયરૂપી વસ્ત્ર
દૂર, એકબાજુ
પગની આંગળિયોમાં પહેરવાનું ઘૂંગરીવાળું ઘરેણું
અવિનાશી
લગ્ન વખતે કન્યાને માથે રાખવામાં આવતો મોડિયો
પરણવા તૈયાર થયેલી કન્યા
છેડાછેડીની, નિષ્ઠા અને સમર્પણની
પકડ્યો
લગ્નમંડપના
આકર્ષાય
શાંત
બદલો
અત્યાર સુધીમાં ગુમાવેલા
ઘાટ, સંકલ્પો, દોષો
અકળાવાથી
શું તથા કેટલી?
વિષ્ણુ
ઉપરી, સ્વામી
અતિ મહાન
દૂર
નાની-નાની
પહેલેથી જ
અતિશય પ્રેમ
રાજી થઈને મળ્યો
શું?
પોતાનું જીવપણું, અજ્ઞાનતા
વિકાર રહિત થઈએ
કેવળ જ્ઞાનની જ
ગરમ થઈને
વાસણમાં
પીયરની
૧૫ + ૯ = ૨૪ તત્ત્વોમાં રહેલી અહંમમતાને
સ્નેહ
મુખાકૃતિ, શોભા
જીવન
વખાણે
ઇચ્છે, માણે
મહામૂર્ખ