કીર્તન મુક્તાવલી

જય સ્વામિનારાયણ... જય અક્ષરપુરુષોત્તમ (શ્રી સ્વામિનારાયણ આરતી)

૨-૧૦૬૬: બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ

Category: નિત્યવિધિ - આરતી

જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,

અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ..... જય સ્વામિનારાયણ....ટેક

મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,

સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્... જય સ્વામિનારાયણ.....૧.

પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,

અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ...... જય સ્વામિનારાયણ....૨.

પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,

ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા..... જય સ્વામિનારાયણ...૩.

દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,

સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ.... જય સ્વામિનારાયણ...૪.

ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,

યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્....... જય સ્વામિનારાયણ,

    જય અક્ષરપુરુષોત્તમ,

    જય સ્વામિનારાયણ....૫.

Jay Swāminārāyaṇa... jay Akṣharpuruṣhottam (Shrī Swāminārāyaṇ Ārtī)

2-1066: Brahmaswarup Mahant Swami Maharaj

Category: Nityavidhi - Arti

Jay Swāminārāyaṇ, jay Akṣharpuruṣhottam,

Akṣharpuruṣhottam jay, darshan sarvottam... Jay Swāminārāyaṇ... ṭek

Mukta anant supūjit, sundar sākāram,

Sarvoparī karuṇākar, mānav tanudhāram... Jay Swāminārāyaṇ... 1.

Puruṣhottam Parabrahma, Shrīhari Sahajānand,

Akṣharbrahma anādi, Guṇātītānand... Jay Swāminārāyaṇ...2.

Prakaṭ sadā sarvakartā, param muktidātā,

Dharma ekāntik sthāpak, bhakti paritrātā..... Jay Swāminārāyaṇ... 3.

Dāsbhāv divyatā sah, brahmarūpe prīti,

Suhṛudbhāv alaukik, sthāpit shubh rīti... Jay Swāminārāyaṇ... 4.

Dhanya dhanya mam jīvan, tav sharaṇe sufalam,

Yagnapuruṣh pravartit siddhāntam sukhadam... Jay Swāminārāyaṇ,

    Jay Akṣharpuruṣhottam,

    Jay Swāminārāyaṇ....5.

loading