કીર્તન મુક્તાવલી

લેતા જાઓ રે સાંવરિયા બીડી પાનનકી

૧-૧૬૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: થાળ

રાગ: ભૈરવી

મુખવાસનો થાળ - ૧

લેતા જાઓ રે સાંવરિયા બીડી પાનન કી,

પાનનકી બીડી પાનનકી... ꠶ટેક

કાથો ચૂનો વળી લવિંગ સોપારી,

એલાયચી મંગાવું મુલતાનનકી... ૧

એક એક બીડી મોરે સાસુ નણંદકી,

દૂસરી બીડી મોરે લાલનકી... ૨

આવો હરિકૃષ્ણ પાટે બેસારું,

બાજી ખેલાવું સારી રૈનનકી... ૩

પ્રેમાનંદ કહે આપો પ્રસાદી,

એટલી અરજ તોરે દાસનકી... ૪

Letā jāo re sāvariyā bīḍī pānan kī

1-168: Sadguru Premanand Swami

Category: Thal

Raag(s): Bhairavi

Mukhvāsno Thāl - 1

Letā jāo re sāvariyā bīdī pānan kī,

 Pānankī bīdī pānankī...

Kātho chuno vaḷī laving sopārī,

 Elāychī mangāvu mūltānankī... 1

Ek ek bīdī more sāsu naṇandkī,

 Dusrī bīdī more Lālankī... 2

Āvo Harikrishṇa pāṭe besāru,

 Bājī khelāvu sārī rainankī... 3

Premānand kahe āpo prasādī,

 Eṭlī araj tore dāsankī... 4

loading