કીર્તન મુક્તાવલી

દરિયામાં ચાલી હોડી અમને ઉગારવા દોડી

૨-૩૦૧૫: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

દરિયામાં ચાલી હોડી, અમને ઉગારવા દોડી,

પ્રમુખ સ્વામી તમે ટંડેલ થયા, હવે બીક અમે સઘળી છોડી...

ખારા સમુંદર કાંઠે રે, અમે ફોગટ છીપલાં લીધાં,

સ્વામીએ તળીયે લઈ જઈને, કંઈ અણમોલ મોતી દીધા,

અમે સત્સંગ કર્યો, થાળ ગુણનો ધર્યો, એ દુનિયાનો નાતો તોડી,

  ... દરિયામાં ૧

ભવના દરિયે ડૂબતા અમને, બાંહ્ય ગ્રહીને ઉગાર્યા,

અમારા જીવમાં પરભુ દીધા, કારજ સૌ સુધાર્યા,

હવે મુકશો મા, ટાણું ચૂકસો મા, પ્રીત અક્ષર તમ શું જોડી,

  ... દરિયામાં ૨

આપલ્યા ઘરી આલા દેવ, આપલ્યા ઘરી આલા,

દશરા દિવાલી, સારખા દિવસ, મનાંત માઝા આલા,

આનંદ આનંદ ઝાલા રે, આપલ્યા દેવ આલા.

Dariyāmā chālī hoḍī amne ugārvā doḍī

2-3015: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Dariyāmā chālī hoḍī, amne ugārvā doḍī,

Pramukh Swāmī tame ṭanḍel thayā, have bīk ame saghaḷī chhoḍī...

Khārā samundar kānṭhe re, ame fogaṭ chhīplā līdhā,

Swāmī e taḷiye laī jaīne, kaī aṇmol motī dīdhā,

Ame satsang karyo, thāḷ guṇno dharyo, e duniyāno nāto toḍī.

  ... dariyāmā 1

Bhavnā dariye ḍūbtā amne, bāhya grahīne ugāryā,

Amārā jīvamā parbhu dīdhā, kāraj sau sudhāryā,

Have mūksho mā, ṭāṇu chuksho mā prīt Akshar tam shu joḍī.

  ... dariyāmā 2

Āplyā gharī ālā dev, āplyā gharī ālā,

Dasharā diwālī, sārkhā divas, manānt mājhā ālā,

Ānand ānand jhālā re, āplyā dev ālā.

loading