પરિશિષ્ટ ૫
મહાપૂજાવિધિની સામગ્રી
૧. અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાની મૂર્તિ
૨. પુષ્પો – ગુલાબ, હજારી વગેરે
૩. કંકુ – ૨૫ ગ્રામ
૪. અબીર – ૨૫ ગ્રામ
૫. ગુલાલ – ૨૫ ગ્રામ
૬. હળદર – ૨૫ ગ્રામ
૭. ચોખા ૧ કિલો (કોરા)
૮. સોપારી નંગ. ૧૫ અથવા ૭૫
૯. નાગરવેલનાં પાન – ૧૦ નંગ
૧૦. નાડાછડી – ૨ દડી
૧૧. તુલસીનાં પાન – ૧૫ થી ૨૦
૧૨. નાળિયેર – ૨ નંગ
૧૩. ફળો – સફરજન, દાડમ, મોસંબી, સંતરાં
૧૪. જનોઈ – ૪ જોડ
૧૫. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ (જુદી જુદી વાટકીમાં અથવા ભેગું)
૧૬. પ્રસાદ – ગોળ-ધાણા, પેંડા, કાજુ-બદામ વગેરે
૧૭. મુખવાસ
૧૮. ચંદનની ગોટી
૧૯. અગરબત્તી – ૧ પેકેટ
૨૦. દિવેટ – ૧૫ નંગ
૨૧. કપૂરગોટી – ૧ નંગ
૨૨. દીવાસળીની પેટી – ૩ નંગ
૨૩. આરતી, દીવો, કાચની ચીમની
૨૪. ઘંટડી
૨૫. તરભાણું, પંચપાત્ર, આચમની (તાંબાનાં)
૨૬. તાંબાના તથા સ્ટીલના લોટા – ૨ નંગ
૨૭. શુદ્ધ જળ
૨૮. થાળી – ૧૦ નંગ
૨૯. વાટકી – ૨૦ નંગ
૩૦. ચમચી – ૧૦ નંગ
૩૧. બાજોઠ – ૨ નંગ
૩૨. બાજોઠ ઉપર પાથરવાનાં વસ્ત્ર
૩૩. આસનિયાં (બેસવા માટે)
મહાપૂજામાં બેસાડેલ પ્રત્યેક યજમાનોને નીચે મુજબ પૂજા સામગ્રી આપવી.
પ્રત્યેક યજમાન માટે
કંકુ – ૫ ગ્રામ
અબીર – ૫ ગ્રામ
ગુલાલ – ૫ ગ્રામ
હળદર – ૫ ગ્રામ
ચોખા – ૨૫ ગ્રામ
થાળી, ચમચી – ૧ નંગ
સાકર/સૂકો મેવો – ૫ ગ્રામ
વાડકી – ૨ નંગ
સોપારી – ૪ નંગ
પાટલા/આસન – ૧ નંગ
પુષ્પો – ૮ નંગ
પેપર નેપકીન – ૨ નંગ
નાગરવેલનું પાન – ૧ નંગ
નાડાછડી – (૧૦ ઇંચનાં) ૪ નંગ
આરતી માટે દિવેટ તથા દિવેટીયું અથવા ચમચી – ૧ નંગ