Meaning: Gujarati English
દિવ્યાકૃતિત્વસુમહસ્ત્વસુવાસનાનામ્
 સમ્યગ્વિધિ પ્રથતિયું ચ પતૌ રમાયાઃ ।
સાલમ્બસાંખ્ય પથયોગસુયુક્તિભાજં
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
दिव्याकृतित्वसुमहस्त्वसुवासनानाम्
 सम्यग्विधि प्रथतियुं च पतौ रमायाः ।
सालम्बसांख्य पथयोगसुयुक्तिभाजं
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Divyākṛutitva-sumahastva-suvāsanānām
 Samyag-vidhi prathatiyum cha patau ramāyāhā |
Sālamba-sānkhya pathayoga-suyuktibhājam
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
100
રમાપતિ ભગવાનનું દિવ્ય આકૃતિપણું, પ્રૌઢ પ્રતાપ અને સત્ય સંકલ્પત્વાદિ ગુણોની સારી રીતે પુષ્ટિ કરવા માટે જેમ છે તેમ સબીજ સાંખ્ય અને યોગનું યુક્તિપૂર્વક પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.

Shlok Selection

Shloks Index