Meaning: Gujarati English
કામાર્ત તસ્કરનટ વ્યસનિદ્વિષન્ત:
 સ્વસ્વાર્થસિદ્ધિમિવ ચેતસિ નિત્યમેવ ।
નારાયણં પરમયૈવ મુદા સ્મરન્તં
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
कामार्त तस्करनट व्यसनिद्विषन्त:
 स्वस्वार्थसिद्धिमिव चेतसि नित्यमेव ।
नारायणं परमयैव मुदा स्मरन्तं
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Kāmārta taskaranaṭa vyasanidviṣhanta:
 Swasvārthasiddhimiva chetasi nityameva |
Nārāyaṇam paramayaiva mudā smarantam
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
101
કામી, ચોર, નટ, વ્યસની અને દ્વેષીજનો પોતાનું ધાર્યું કામ સિદ્ધ કરવા જેમ પોતાનું ચિત્ત હંમેશાં તેમાં પરોવે છે અર્થાત્‍ તેનું અખંડ ચિંતવન કર્યા જ કરે છે તેમ નારાયણનું જે પ્રેમપૂર્વક અખંડ સ્મરણ કરે છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.

Shlok Selection

Shloks Index