Meaning: Gujarati English
કાઽપ્યઞ્‍જનશલાકેયમન્તસ્તિમિરહારિણી ।
પ્રજ્ઞાદ્રષ્ટિપ્રકાશાય શિક્ષાપત્ર્યપસેવ્યતામ્ ॥
काऽप्यञ्‍जनशलाकेयमन्तस्तिमिरहारिणी ।
प्रज्ञाद्रष्टिप्रकाशाय शिक्षापत्र्यपसेव्यताम् ॥
Kāpyanjan-shalākeya-mantasti-mirahāriṇī |
Pragnā-draṣhṭi-prakāshāya Shikṣhāpatrya-pa-sevyatām ||
129
આ શિક્ષાપત્રી અંતરના તિમિર (અજ્ઞાનરૂપ) દોષને હરનારી કોઈ અપૂર્વ અંજનશલાકા (અંજન કરનારી સળી) છે. માટે પ્રજ્ઞારૂપી દ્રષ્ટિના પ્રકાશ માટે સર્વ કોઈએ સેવન કરવા યોગ્ય છે. (શિક્ષાપત્રી: 3)

Shlok Selection

Shloks Index