Meaning: Gujarati English
સમસ્તશાસ્ત્રદુગ્ધાબ્ધિમધ્યોદ્ઘૃતમનુત્તમમ્ ।
શિક્ષાપત્ર્યમૃતં કિઞ્‍ચિદમૃતત્વાય કલ્પતે ॥
समस्तशास्त्रदुग्धाब्धिमध्योद्घृतमनुत्तमम् ।
शिक्षापत्र्यमृतं किञ्‍चिदमृतत्वाय कल्पते ॥
Samasta-shāstra-dugdhābdhi-madhyod-ghṛuta-manuttamam |
Shikṣhāpatryamṛutam kinchida-mṛutatvāya kalpate ||
132
સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીરસાગરના મધ્યમાંથી ઉદ્ધાર કરેલું સર્વોત્તમ શિક્ષારૂપી કોઈ અપૂર્વ અમૃત મનુષ્યોના અમૃત (મોક્ષ) માટે સમર્થ છે; અર્થાત્ જે પાન કરે છે તે સર્વને મોક્ષ આપનાર છે. (શિક્ષાપત્રી: 6)

Shlok Selection

Shloks Index