Meaning: Gujarati English
શિક્ષાપત્ર્યમૃતં યદેવ સહજાનન્દઃ શરણ્યઃ સતાં
દેવઃ પ્રાશયદાશ્રિતાનિહ મુકુન્દાનન્દમુખ્યાન્ પુરા ।
યત્પીત્વા પ્રભવન્તિ સમ્પદમનાયાસેન તામાસુરી-
મુચ્છેત્તું તદુપાસ્મહે ભવભયપ્રધ્વંસનૈકૌષધમ્ ॥
शिक्षापत्र्यमृतं यदेव सहजानन्दः शरण्यः सतां
देवः प्राशयदाश्रितानिह मुकुन्दानन्दमुख्यान् पुरा ।
यत्पीत्वा प्रभवन्ति सम्पदमनायासेन तामासुरी-
मुच्छेत्तुं तदुपास्महे भवभयप्रध्वंसनैकौषधम् ॥
Shikṣhāpatryamṛutam yadev Sahajānandah sharaṇyah satām
Devah prāshayadāshritānih Mukundānanda-mukhyām purā |
yatpītvā prabhavanti sampadamanāyāsen tāmāsurī-
Muchchhettum tadupāsmahe bhava-bhaya-pradhvan-sanaikauṣhadham ||
133
સત્પુરુષોના શરણ્ય (રક્ષક) શ્રી સહજાનંદ સ્વામી દેવે જે શિક્ષાપત્રીરૂપી અમૃત આ લોકમાં મુકુંદાનંદાદિક આશ્રિતોને પ્રથમ પાન કરાવ્યું હતું, જે શિક્ષાપત્રી અમૃતને પાન કરીને દૈવી મનુષ્યો અનાયાસથી પ્રસિદ્ધ એવી આસુરી સંપત્તિનો ઉચ્છેદ કરવા સમર્થ થાય છે. સંસારરૂપી રોગને નાશ કરવામાં મુખ્ય ઔષધરૂપ એવું તે શિક્ષાપત્રીરૂપી અમૃતની અમે ઉપાસના કરીએ છીએ. (શિક્ષાપત્રી: 7)

Shlok Selection

Shloks Index