Meaning: Gujarati English
શિક્ષાપત્રિ સમસ્તશિષ્યનિવહૈરભ્યર્થિતેનાદરાત્
દેવેનાખિલકારણેન સહજાનન્દેન યાઽઽવિષ્કૃતા ।
તાં ત્વાં સર્વફલપ્રદાં ભગવતો દેવસ્ય તસ્યાપરાં
મૂર્તિ દેવિ વિભાવયન્નનુદિનં સેવે મુહુઃ પ્રેમતઃ ॥
शिक्षापत्रि समस्तशिष्यनिवहैरभ्यर्थितेनादरात्
देवेनाखिलकारणेन सहजानन्देन याऽऽविष्कृता ।
तां त्वां सर्वफलप्रदां भगवतो देवस्य तस्यापरां
मूर्ति देवि विभावयन्ननुदिनं सेवे मुहुः प्रेमतः ॥
Shikṣhāpatri samasta-shiṣhya-nivahair-bhyarthitenādarāt
Devenākhil-kāraṇen Sahajānanden yāviṣhkṛutā |
Tām tvām sarva-falapradām bhagavato devasya tasyāparām
Mūrti devi vibhāvayannanudinam seve muhuhu prematah ||
137
હે શિક્ષાપત્રી ! સમસ્ત શિષ્યસમૂહોને આદરથી પ્રાર્થના કરેલા સર્વના કારણ, દેવના દેવ એવા શ્રી સહજાનંદ સ્વામીએ જેને પ્રકટ કરેલ છે, સર્વ ફળને આપનારી તે તને દેવ એવા ભગવાનની બીજી મૂર્તિરૂપે ભાવના કરીને હે દેવિ ! પ્રતિદિન પ્રેમથી વારંવાર હું સેવું છું. (શિક્ષાપત્રી: 11)

Shlok Selection

Shloks Index