Meaning: Gujarati English
શિક્ષાપત્ર્યમૃતં હિતાય જગતામાવિષ્કૃતં યન્મયા
મદ્‍ભક્તૈરિદમાદરાદનુદિનં સેવ્યં સમસ્તૈરપિ ।
ઇત્યાદિષ્ટમનુસ્મરન્ ભગવતઃ પ્રેમ્ણાન્વહં યઃ પઠેત્
શિક્ષાપત્રમિદં સ યાતિ પરમં ધામાક્ષરં શાશ્વતમ્ ॥
शिक्षापत्र्यमृतं हिताय जगतामाविष्कृतं यन्मया
मद्‍भक्तैरिदमादरादनुदिनं सेव्यं समस्तैरपि ।
इत्यादिष्टमनुस्मरन् भगवतः प्रेम्णान्वहं यः पठेत्
शिक्षापत्रमिदं स याति परमं धामाक्षरं शाश्वतम् ॥
Shikṣhāpatryamṛutam hitāya jagatāmāviṣhkṛutam yanmayā
Madbhaktairi-damādarādnudinam sevyam samastairapi |
Ityādiṣhṭ-manusmaran bhagavatah premṇānvaham yah paṭhet
Shikṣhāpatramidam sa yāti paramam Dhāmākṣharam shāshvatam ||
138
"જગતના હિત માટે મેં જે શિક્ષાપત્રીરૂપી અમૃત પ્રકટ કર્યું છે, તે આ અમૃત સમસ્ત મારા ભક્તોએ પ્રતિદિન આદરથી સેવવા યોગ્ય છે." આવી ભગવાનની આજ્ઞાને અનુસ્મરણ કરીને જે પુરુષ પ્રેમથી આ શિક્ષાપત્રીનો પાઠ કરે છે, તે સનાતન પરમ અક્ષરધામને પામે છે. (શિક્ષાપત્રી: 12)

Shlok Selection

Shloks Index