Meaning: Gujarati English
દેવતાયૈ ભવેદ્યસ્યૈ સુરામાંસનિવેદનમ્ ।
યત્પુરોઽજાદિહિંસા ચ ન ભક્ષ્યં તન્નિવેદિતમ્ ॥
देवतायै भवेद्यस्यै सुरामांसनिवेदनम् ।
यत्पुरोऽजादिहिंसा च न भक्ष्यं तन्निवेदितम् ॥
Devatāyai bhavedyasyai surāmānsanivedanam |
Yatpurojādihinsā cha na bhakṣhyam tanniveditam ||
160
અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. (શિક્ષાપત્રી: 22)

Shlok Selection

Shloks Index