Meaning: Gujarati English
કૃષ્ણભક્તેઃ સ્વધર્માદ્વા પતનં યસ્ય વાક્યતઃ ।
સ્યાત્તન્મુખાન્ન વૈ શ્રવ્યાઃ કથાવાર્તાશ્ચ વા પ્રભૌઃ ॥
कृष्णभक्तेः स्वधर्माद्वा पतनं यस्य वाक्यतः ।
स्यात्तन्मुखान्न वै श्रव्याः कथावार्ताश्च वा प्रभौः ॥
Kṛuṣhṇabhaktehe swadharmādvā patanam yasya vākyatah |
Syāttanmukhānna vai shravyāhā kathāvārtāshcha vā prabhauhau ||
163
અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. (શિક્ષાપત્રી: 25)

Shlok Selection

Shloks Index