Meaning: Gujarati English
સ્વપરદ્રોહજનનં સત્યં ભાષ્યં ન કર્હિચિત્ ।
કૃતઘ્નસઙ્‍ગસ્ત્યક્તવ્યો લુઞ્ચા ગ્રાહ્યા ન કસ્યચિત્ ॥
स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् ।
कृतघ्नसङ्गस्त्यक्तव्यो लुञ्चा ग्राह्या न कस्यचित् ॥
Svaparadroh-jananam satyam bhāṣhyam na karhichit |
Kṛutaghna-sangastyaktavyo lunchā grāhyā na kasyachit ||
164
અને જે સત્‍ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્‍ય વચન તે ક્યારેય ન બોલવું અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્‍યાગ કરવો અને વ્‍યવહારકાર્યને વિષે કોઈની લાંચ ન લેવી. (શિક્ષાપત્રી: 26)

Shlok Selection

Shloks Index