Meaning: Gujarati English
કૃષ્ણદીક્ષાં ગુરોઃ પ્રાપ્તૈસ્તુલસીમાલિકે ગલે ।
ધાર્યે નિત્યં ચોર્ધ્વપુણ્ડ્રં લલાટાદૌ દ્વિજાતિભિઃ ॥
कृष्णदीक्षां गुरोः प्राप्तैस्तुलसीमालिके गले ।
धार्ये नित्यं चोर्ध्वपुण्ड्रं ललाटादौ द्विजातिभिः ॥
Kṛuṣhṇadīkṣhām guroho prāptais-tulasīmālike gale |
Dhārye nityam chordhva-puṇḍram lalāṭādau dvijātibhihi ||
179
અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્‍ણની દિક્ષાને પામ્‍યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્‍ય એ ત્રણ વર્ણના અમારા સત્‍સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્‍યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. (શિક્ષાપત્રી: 41)

Shlok Selection

Shloks Index