Meaning: Gujarati English
તત્તુ ગોપીચન્દનેન ચન્દનેનાથવા હરેઃ ।
કાર્યં પૂજાવશિષ્ટેન કેસરાદિયુતેન ચ ॥
तत्तु गोपीचन्दनेन चन्दनेनाथवा हरेः ।
कार्यं पूजावशिष्टेन केसरादियुतेन च ॥
Tattu gopīchandanen chandanenāthavā harehe |
Kāryam pūjāvashiṣhṭen kesarādiyuten cha ||
180
અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. (શિક્ષાપત્રી: 42)

Shlok Selection

Shloks Index