Meaning: Gujarati English
તન્મધ્ય એવ કર્તવ્યઃ પુણ્ડ્રદ્રવ્યેણ ચન્દ્રકઃ ।
કુઙ્‍કુમેનાથવા વૃત્તો રાધાલક્ષ્મીપ્રસાદિના ॥
तन्मध्य एव कर्तव्यः पुण्ड्रद्रव्येण चन्द्रकः ।
कुङ्कुमेनाथवा वृत्तो राधालक्ष्मीप्रसादिना ॥
Tanmadhya ev kartavyah puṇḍradravyeṇ chandrakah |
Kumkumenāthavā vṛutto rādhā-lakṣhmī-prasādinā ||
181
અને તે તિલકના મધ્‍યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્‍મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. (શિક્ષાપત્રી: 43)

Shlok Selection

Shloks Index