Meaning: Gujarati English
શરણાગત પાપપર્વતં ગણયિત્વા ન તદીય સદ્‍ગુણં ।
અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ॥
शरणागत पापपर्वतं गणयित्वा न तदीय सद्‍गुणं ।
अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा ॥
Sharaṇāgat pāpa-parvatam gaṇayitvā na tadīya sadguṇam |
Aṇumapyatulam hi manyate Sahajānanda gurum bhaje sadā ||
19
શરણે આવેલા જનોના પર્વત જેવડા પાપને જે ગણતા નથી પણ તેનામાં રહેલા અણુ જેવડા સદ્‍ગુણને જે મહાન ગણે છે તે સહજાનંદ ગુરુને હું ભજું છું.

Shlok Selection

Shloks Index