Meaning: Gujarati English
હરેર્વિધાય નૈવેદ્યં ભોજ્યં પ્રાસાદિકં તતઃ ।
કૃષ્ણસેવાપરૈઃ પ્રીત્યા ભવિતવ્યં ચ તૈઃ સદા ॥
हरेर्विधाय नैवेद्यं भोज्यं प्रासादिकं ततः ।
कृष्णसेवापरैः प्रीत्या भवितव्यं च तैः सदा ॥
Harervidhāya naivedyam bhojyam prāsādikam tatah |
Kṛuṣhṇa-sevāparaihai prītyā bhavitavyam cha taihai sadā ||
196
અને પછી શ્રીકૃષ્‍ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને તે જે આત્‍મનિવેદી વૈષ્‍ણવ તેમણે સર્વકાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાપરાયણ થવું. (શિક્ષાપત્રી: 58)

Shlok Selection

Shloks Index