Meaning: Gujarati English
સર્વૈરશક્તૌ વાર્ધક્યાદ્ ગરીયસ્યાપદાઽથવા ।
ભક્તાય કૃષ્ણમન્યસ્મૈ દત્ત્વા વૃત્ત્યં યથાબલમ્ ॥
सर्वैरशक्तौ वार्धक्याद् गरीयस्यापदाऽथवा ।
भक्ताय कृष्णमन्यस्मै दत्त्वा वृत्त्यं यथाबलम् ॥
Sarvairashaktau vārdhakyād garīyasyāpadā'thavā |
Bhaktāya kṛuṣhṇamanyasmai dattvā vṛuttyam yathābalam ||
199
અને વળી સર્વે જે અમારા સત્‍સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપત્‍કાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. (શિક્ષાપત્રી: 61)

Shlok Selection

Shloks Index