Meaning: Gujarati English
શ્રીમન્નિર્ગૂણમૂર્તયે ચ વિભવે જ્ઞાનોપદેષ્ટ્રે સદા
સર્વજ્ઞાય સમગ્ર સાધુગુણિને માયાપરાય સ્વયમ્ ।
સર્વૈશ્વર્યવતે નિજાશ્રિતજનાનાં દોષ હર્ત્રે ચ મે
પ્રાગ્જિત્ સદ્‍ગુરવે નમોસ્તુ સતતં બ્રહ્માત્મમુક્તાય તે ॥
श्रीमन्निर्गूणमूर्तये च विभवे ज्ञानोपदेष्ट्रे सदा
सर्वज्ञाय समग्र साधुगुणिने मायापराय स्वयम् ।
सर्वैश्वर्यवते निजाश्रितजनानां दोष हर्त्रे च मे
प्राग्जित् सद्‍गुरवे नमोस्तु सततं ब्रह्मात्ममुक्ताय ते ॥
Shrīman-nirgūṇa-mūrtaye cha vibhave gnānopadeṣhṭre sadā
Sarvagnāya samagra sādhuguṇine māyāparāya swayam |
Sarvai-shvaryavate nijāshrita-janānām doṣh hartre cha me
Prāgjit sadgurave namostu satatam brahmātma-muktāya te ||
22
શોભે નિર્ગૂણ મૂર્તિ વૈભવ ભરી, જ્ઞાનોપદેશે પૂરા, છે ભંડાર સમગ્ર સાધુગુણના, સર્વજ્ઞ માયા પરા; ઐશ્વર્યો સહુ છે નિજાશ્રિતતણા, જે દોષ હન્તા સદા, પ્રેમે પ્રાગજી બ્રહ્મરૂપ ગુરુને, વંદુ જ વંદુ મુદા.

Shlok Selection

Shloks Index