Meaning: Gujarati English
શ્રીમદ્‍સદ્‍ગુણ શાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ્
જીવેશાક્ષર મુક્તકોટિ સુખદં નૈકાવતારાધિપમ્ ।
જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈ ર્વેદાદિકીર્ત્યમ્ વિભૂમ્
તમ્મૂલાક્ષર-યુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા ॥
श्रीमद्‍सद्‍गुण शालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिम्
जीवेशाक्षर मुक्तकोटि सुखदं नैकावताराधिपम् ।
ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरै र्वेदादिकीर्त्यम् विभूम्
तम्मूलाक्षर-युक्तमेव सहजानंदं च वन्दे सदा ॥
Shrīmadsadguṇ shālinam chidachidi vyāptam cha divyākṛutim
Jīveshākṣhar muktakoṭi sukhadam naikāvatārādhipam |
Gneyam shrī puruṣhottaman munivarair-vedādikīrtyam vibhūm
Tammūlākṣhara-yuktameva sahajānandam cha vande sadā ||
23
શુભ સદ્‍ગુણોથી શોભતા, સર્વવ્યાપક, દિવ્ય આકૃતિવાળા, જીવ, ઈશ્વર અને અનંત કોટિ મુક્તોને સુખ આપનારા, સર્વ અવતારના અવતારી, વેદમાં જેની કીર્તિ ગવાયેલી છે તેવા તથા મોટા મુનિઓને જાણવા યોગ્ય એવા જે અક્ષરે સહિત પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું.

Shlok Selection

Shloks Index