Meaning: Gujarati English
સ્વહિતેચ્છુભિરેતાનિ મચ્છિષ્યૈઃ સકલૈરપિ ।
શ્રોતવ્યાન્યથ પાઠ્યાનિ કથનીયાનિ ચ દ્વિજૈઃ ॥
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि ।
श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ॥
Svahitechchhubhiretāni machchhiṣhyaihai sakalairapi |
Shrotavyānyath pāṭhyāni kathanīyāni cha dvijaihai ||
234
અને પોતાના હિતને ઇચ્‍છતા એવા જે અમારા સર્વે શિષ્‍ય તેમણે એ આઠ સચ્‍છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્‍છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (શિક્ષાપત્રી: 96)

Shlok Selection

Shloks Index