Meaning: Gujarati English
તત્રાચારવ્યવહૃતિનિષ્કૃતાનાં ચ નિર્ણયે ।
ગ્રાહ્યા મિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યસ્ય તુ સ્મૃતિઃ ॥
तत्राचारव्यवहृतिनिष्कृतानां च नीर्णये ।
ग्राह्या मिताक्षरोपेता याज्ञवल्क्यस्य तु स्मृतिः ॥
Tatrāchār-vyavahṛutini-ṣhkṛutānām cha nīrṇaye |
Grāhyā mitākṣharopetā yāgnavalkyasya tu smṛutihi ||
235
અને તે આઠ સચ્‍છાસ્ત્રમાંથી આચાર, વ્‍યવહાર અને પ્રયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરી ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્‍ક્ય ઋષિની સ્‍મૃતિ તેનું ગ્રહણ કરવું. (શિક્ષાપત્રી: 97)

Shlok Selection

Shloks Index