Meaning: Gujarati English
શ્રીમદ્ભાગવતસ્યૈષુ સ્કન્ધૌ દશમપઞ્‍ચમૌ ।
સર્વાધિકતયા જ્ઞેયૌ કૃષ્ણમાહાત્મ્યબુદ્ધયે ॥
श्रीमद्भागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ ।
सर्वाधिकतया ज्ञेयौ कृष्णमाहात्म्यबुद्धये ॥
Shrīmadbhāgavatasyaiṣhu skandhau dasham-panchamau |
Sarvādhikatayā gneyau kṛuṣhṇa-māhātmya-buddhaye ||
236
અને વળી એ આઠ સચ્‍છાસ્ત્રને વિષે જે શ્રીમદ્‍ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્‍કંધ તે જે તે શ્રીકૃષ્‍ણ ભગવાનના માહાત્‍મ્‍ય જાણવાને અર્થે સર્વેથી અધિકપણે જાણવા. (શિક્ષાપત્રી: 98)

Shlok Selection

Shloks Index