Meaning: Gujarati English
એતે રાધાદયો ભક્તાસ્તસ્ય સ્યુઃ પાર્શ્વતઃ ક્વચિત્ ।
ક્વચિત્તદઙ્‍ગેઽતિસ્નેહાત્સ તુ જ્ઞેયસ્તદૈકલઃ ॥
एते राधादयो भक्तास्तस्य स्युः पार्श्वतः क्वचित् ।
क्वचित्तदङ्गेऽतिस्नेहात् स तु ज्ञेयस्तदैकलः ॥
Ete rādhādayo bhaktāstasya syuhu pārshvatah kvachit |
Kvachit-tadangeti-snehāt sa tu gneyastadaikalah ||
249
અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્‍ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્‍નેહે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનના અંગને વિષે રહે છે ત્‍યારે તો તે શ્રીકૃષ્‍ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. (શિક્ષાપત્રી: 111)

Shlok Selection

Shloks Index