Meaning: Gujarati English
અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ।
ચતુરાદિભુજત્વં તુ દ્વિબાહોસ્તસ્ય ચૈચ્છિકમ્ ॥
अतश्चास्य स्वरूपेषु भेदो ज्ञेयो न सर्वथा ।
चतुरादिभुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम् ॥
Atashchāsya swarūpeṣhu bhedo gneyo na sarvathā |
Chaturādi-bhujatvam tu dvibāhostasya chaichchhikam ||
250
એ હેતુ માટે એ શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે સ્‍વરૂપ તેમને વિષે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્‍ટભુજપણું, સહસ્રભુજપણું ઇત્‍યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્‍ણ તેમની ઇચ્‍છાએ કરીને છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 112)

Shlok Selection

Shloks Index