Meaning: Gujarati English
તસ્યૈવ સર્વથા ભક્તિઃ કર્તવ્યા મનુજૈર્ભુવિ ।
નિઃશ્રેયસકરં કિઞ્‍ચિત્તતોઽન્યન્નેતિ દ્દશ્યતામ્ ॥
तस्यैव सर्वथा भक्तिः कर्तव्या मनुजैर्भुवि ।
निःश्रेयसकरं किञ्चित्ततोऽन्यन्नेति द्दश्यताम् ॥
Tasyaiv sarvathā bhaktihi kartavyā manujairbhuvi |
Nihshreyasakaram kinchit-tato'nyannetid-dashyatām ||
251
અને એવા જે તે શ્રીકૃષ્‍ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્‍વીને વિષે સર્વ મનુષ્‍ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્‍યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. (શિક્ષાપત્રી: 113)

Shlok Selection

Shloks Index