Meaning: Gujarati English
ગુણિનાં ગુણવત્તાયા જ્ઞેયં હ્યેતત્ પરં ફલમ્ ।
કૃષ્ણે ભક્તિશ્ચ સત્સઙ્ગોઽન્યથા યાન્તિ વિદોઽપ્યધઃ ॥
गुणिनां गुणवत्ताया ज्ञेयं ह्येतत् परं फलम् ।
कृष्णे भक्तिश्च सत्सङ्गोऽन्यथा यान्ति विदोऽप्यधः ॥
Guṇinām guṇavattāyā gneyam hyetat param falam |
Kṛuṣhṇe bhaktishcha satsango'nyathā yānti vido'pyadhah ||
252
અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, ક્યું તો જે શ્રીકૃષ્‍ણ ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્‍સંગ કરવો અને એમ ભક્તિ ને સત્‍સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (શિક્ષાપત્રી: 114)

Shlok Selection

Shloks Index