Meaning: Gujarati English
પ્રતિભૂત્વં ન કસ્યાપિ કાર્યં ચ વ્યાવહારિકે ।
ભિક્ષયાપદતિક્રમ્યા ન તુ કાર્યમૃણં ક્વચિત્ ॥
प्रतिभूत्वं न कस्यापि कार्यं च व्यावहारिके ।
भिक्षयापदतिक्रम्या न तु कार्यमृणं क्वचित् ॥
Pratibhūtvam na kasyāpi kāryam cha vyāvahārike |
Bhikṣhayā-padatikramyā na tu kāryamṛuṇam kvachit ||
263
અને વ્‍યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરું ન કરવું ને કોઈ આપત્‍કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્‍કાળને ઉલ્‍લંઘવો પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. (શિક્ષાપત્રી: 125)

Shlok Selection

Shloks Index