Meaning: Gujarati English
સ્વશિષ્યાર્પિતધાન્યસ્ય કર્તવ્યો વિક્રયો ન ચ ।
જીર્ણં દત્વા નવાનં તુ ગ્રાહ્યં તન્નૈષ વિક્રયઃ ॥
स्वशिष्यार्पितधान्यस्य कर्तव्यो विक्रयो न च ।
जीर्णं दत्वा नवानं तु ग्राह्यं तन्नैष विक्रयः ॥
Svashiṣhyārpita-dhānyasya kartavyo vikrayo n ch |
Jīrṇan datvā navānam tu grāhyam tannaiṣh vikrayah ||
264
અને પોતાના જે શિષ્‍ય તેમણે ધર્મનિમિત્ત પોતાને આપ્‍યું જે અન્ન તે વેચવું નહિ અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્‍યું ન કહેવાય. (શિક્ષાપત્રી: 126)

Shlok Selection

Shloks Index