Meaning: Gujarati English
મદાશ્રિતાનાં સર્વેષાં ધર્મરક્ષણહેતવે ।
ગુરુત્વે સ્થાપિતાભ્યાં ચ તાભ્યાં દીક્ષ્યા મુમુક્ષવઃ ॥
मदाश्रितानां सर्वेषां धर्मरक्षणहेतवे ।
गुरुत्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षवः ॥
Madāshritānām sarveṣhām dharma-rakṣhaṇ-hetave |
Gurutve sthāpitābhyām cha tābhyām dīkṣhyā mumukṣhavah ||
266
અને અમારે આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્‍થાપન કર્યા એવા જે તે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી. (શિક્ષાપત્રી: 128)

Shlok Selection

Shloks Index