Meaning: Gujarati English
યથાધિકારં સંસ્થાપ્યાઃ સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતાઃ ।
માન્યાઃ સન્તશ્ચ કર્તવ્યઃ સચ્છાસ્ત્રાભ્યાસ આદરાત્ ॥
यथाधिकारं संस्थाप्याः स्वे स्वे धर्मे निजाश्रिताः ।
मान्याः सन्तश्च कर्तव्यः सच्छास्त्राभ्यास आदरात् ॥
Yathādhikāram sansthāpyāhā sve sve dharme nijāshritāhā |
Mānyāhā santashcha kartavyah sachchhāstrābhyās ādarāt ||
267
અને પોતાના આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્‍છાસ્ત્રનો અભ્‍યાસ આદર થકી કરવો. (શિક્ષાપત્રી: 129)

Shlok Selection

Shloks Index