Meaning: Gujarati English
સંસ્થાપ્ય વિપ્રં વિદ્વાંસં પાઠશાલાં વિધાપ્ય ચ ।
પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુકૃતં મહત્ ॥
संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विधाप्य च ।
प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ॥
Sansthāpya vipram vidvānsam pāṭhashālām vidhāpya cha |
Pravartanīyā sadvidyā bhuvi yatsukṛutam mahat ||
270
અને વિદ્યાર્થી ભણાવ્‍યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્‍વીને વિષે સદ્‍વિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (શિક્ષાપત્રી: 132)

Shlok Selection

Shloks Index