Meaning: Gujarati English
સ્વાસન્નસમ્બન્ધહીના નરાસ્તાભ્યાં તુ કર્હિચિત્ ।
ન સ્પ્રષ્ટવ્યા ન ભાષ્યાશ્ચ તેભ્યો દર્શ્યં મુખં ન ચ ॥
स्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु कर्हिचित् ।
न स्प्रष्टव्या न भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च ॥
Svāsanna-sambandhahīnā narāstābhyām tu karhichit |
Na spraṣhṭavyā na bhāṣhyāshcha tebhyo darshyam mukham na cha ||
272
અને વળી તે બે જણની પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. (એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા.) (શિક્ષાપત્રી: 134)

Shlok Selection

Shloks Index