Meaning: Gujarati English
માત્રા સ્વસ્રા દુહિત્રા વા વિજને તુ વયઃસ્થયા ।
અનાપદિ ન તૈઃ સ્થેયં કાર્યં દાનં ન યોષિતઃ ॥
मात्रा स्वस्रा दुहित्रा वा विजने तु वयःस्थया ।
अनापदि न तैः स्थेयं कार्यं दानं न योषितः ॥
Mātrā swasrā duhitrā vā vijane tu vayahsthayā |
Anāpadi na taihai stheyam kāryam dānam na yoṣhitah ||
274
અને તે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્‍થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપત્‍કાળ વિના એકાંત સ્‍થળને વિષે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. (શિક્ષાપત્રી: 136)

Shlok Selection

Shloks Index