Meaning: Gujarati English
અન્નાદ્યૈઃ શક્તિતોઽભ્યર્ચ્યો હ્યતિથિસ્તૈર્ગૃહાગતઃ ।
દૈવં પિત્ર્યં યથાશક્તિ કર્તવ્યં ચ યથોચિતમ્ ॥
अन्नाद्यैः शक्तितोऽभ्यर्च्यो ह्यतिथिस्तैर्गृहागतः ।
दैवं पित्र्यं यथाशक्ति कर्तव्यं च यथोचितम् ॥
Annādyaihai shaktitobhyarchyo hyatithistairgṛuhāgatah |
Daivam pitryam yathāshakti kartavyam cha yathochitam ||
276
અને તે ગૃહસ્‍થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્‍યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. (શિક્ષાપત્રી: 138)

Shlok Selection

Shloks Index